________________
છે; કેટલીય વાર મોટા રાધે મચ્છની કાયા પામ્યો છે તે કેટલીય વાર સાધારણ વનસ્પતિ કાયમાં નાનામાં નાની કાયા પામે છે. એવી રીતે ભ્રમણ કરતાં આ જીવ સદા સુખ અને દુઃખ પામે છે એમ જાણી શાની જનેએ હર્ષ શેક તો છે.
| સવૈયા ૩૧ વાહી જગમાંહિ ચિદાનંદ આપ ડેલત હૈ ,
ભ્રમ ભાવ ધરે હરે આતમ સકતિકે અષ્ટકર્મ રૂપ જે જે પુદ્ગલ કે પરિનામ
તિનકે સરૂપ માન માનત સુમતિ કે; જાહ સમે મિથ્યા મેહ અંધકાર નાશિ ગયા
ભયે પરકાશ ભાનુ ચેતનકે તનકે તાહી સમે જ આપ આપ પર પર રૂ૫
માનિ ભવ ભાવરી નિવારે ચાર ગતિકે. ૭પ આ સંસારમાં ચિદાનંદ આત્મા પોતે પરિભ્રમણ કરે છે. બ્રાનિત કે મિથ્યા ભાવવડે આત્મશક્તિને હણે છે. આઠ કર્મરૂપ જે પુગલનાં પરિણામ તેને પિતાનું સ્વરૂપ માને છે. એ માન્યતાને સુમતિ સાચી સમજણ માને છે પરંતુ જે સમયે એ મિથ્યા મેહને અંધકાર દૂર થઈ ચેતનની પિતાની જ્યોતિરિપ સૂર્ય પ્રકાશિત થયા ત્યારે આત્મા જા; પરને પરરૂપ માની આ સંસારની ચાર ગતિરૂપ ભમરાવળ દૂર કરી.
છપય કબહું ચઢત ગજરાજ બેઝ કબહું સિર ભારી,
કબહુ હેત ધનવંત કબહુ જિમ હેત ભિખારી; કબહુ અસન લહિ સરસ કહે નીરસ નહિ પાવત,
કબહું વસન શુભ સધન કબહું તન નગન દિખાવત; કબહું સ્વછંદ બંધન કબહુ કરમચાલ બહુ લેખિયે,
યહ પુન્ય પાપ ફલ પ્રગટ જગ, રાગદેષતજિ દેખિયે. પરે