________________
દુખ ભોગવે છે. સન્માર્ગ અને ઉન્માર્ગની સમજણ તે સદગુરુજ આપે છે બાકી બીજું બધાં તે સ્વાર્થનાં સગાં છે. શ્રી દાનતરાયજી ઘાનતવિલાસમાં કહે છે –
* સયા ૨૩ હાટ બનાય કે વાટ લગાય કે ટાટ બિછાય કે ઉદ્યમ કીના; લેને બાઢ સુદેનકે ઘાટ સુવાંટનિ ફેરિ ગે બહુ દીના; તાદૃમેં દાનકે ભાવ ન રંચક પાથરકી કહું નાવ તરી ના; વાત યાહીત નમેં વેદનિ, કેડ કિડન ઔર સહી ના. ૪ નર્કનમાંહિ કહે નહિં જાહિ સહ દુઃખ જે જબ જાનત નહીં; ગર્ભ મઝાર લેશ અપાર તલે સિર થા તબ જાનત નાહીં; ધૂળકે બીચમેં કીચ નગીચમેં નીચ ક્રિયા સબ જાનત નાહીં; ઘાનત દાવ ઉપાવ કરે જમ આવલિંગ જબ જાનત નાહીં. ૪૪
બજારમાં દુકાન ખોલી, ત્રાજવાં લગાવી, ગાદી બીછાવી બહુ ઉદ્યમ કર્યો, લેવા માટે વધારે તેલના અને આપવા માટે ઓછા તેલના કાટલાં રાખ્યાં એમ સારી રીતે ઓછું આપી ઘણુ ગરીબ માણસને વારંવાર ઠગ્યા. આમ હોવા છતાં દાન આપવાનો લેશ માત્ર પણ ભાવ જાગે નહિ. પત્થરની નાવડી ઈ ઠેકાણે તરી નથી. ઘાનતરાય કહે છે કે એથી કરીને કોટિ કોટિ વેદનાઓ શું. નરકમાં તે સહન નથી કરી?
નરક વિષે વચનથી અગોચર એવાં દુખે સહ્યાં. તે તું જાણતે. નથી; ગર્ભને વિષે ઉધે મસ્તકે લટકી અપાર કષ્ટ વેઠયું તે પણ તું જાણતો નથી, ધૂળમાં અને કાદવ કચરામાં બાળ અવસ્થામાં નીચ તુચ્છ ક્રિયા કરતા તે બધી તું જાણતો નથી, તેમ દાનતરાય કહે છે કે યમરાજ પણ અચાનક આવશે માટે શીધ્ય આ સંસારથી. ટવાને ઉપાય કર.