________________
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને - શ્રી અભયદેવસૂરિજી મહારાજાને શાસનદેવીએ પણ સુન્દર અને સચોટ જવાબ દીધું છે. શાસનદેવીએ કહ્યું કે
હે સુજ્ઞશિરોમણિ! સિદ્ધાન્તના અર્થની વ્યાજબી વિચારણા કરવાની તમારામાં ગ્યતા છે, એવી મારી ખાત્રી છે. આમ છતાં પણ, જે ક્યાંક સન્દહ પડે તે તમે મને યાદ કરજે, એટલે હું તરત જ તમારી પાસે હાજર થઈ શ અને તમારી સૂચવેલી સંદેહવાળી બાબત ભગવાન શ્રી સીમંધરસ્વામીજીને પૂછી આવીને તમને જણાવીશ.” * શાસનદેવીએ આ પ્રમાણે ઉત્સાહ અને આશ્વાસન આપવાથી, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી આચારાંગ અને શ્રી સૂયગડાંગ નામનાં બે અંગસૂત્ર સિવાયનાં, શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરવાને સ્વીકાર કર્યો. આવા દુષ્કર કાર્યને સ્વીકાર કરવાની સાથે, એ મહાપુરૂષે એવી પણ દુષ્કર પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે- જયાં સુધી શ્રી કાણાંગસૂત્ર આદિ નવેય અંગસૂત્રની વૃત્તિઓને રચવાનું કાર્ય હું પરિપૂર્ણ કર્યું નહિ, ત્યાં સુધી મારે હમેશને માટે આયંબીલ જ કરવું.” - શ્રી જૈન શાસનમાં આયંબીલને તપ પણ મહામંગલ રૂપ ગણાય છે. એ મંગલની આચરણાથી વિદને નાશ પામે છે અને સિદ્ધિઓ આવી મળે છે. વૃત્તિની રચના એ ભાવમંગલ અને એમાં ભળે આયંબીલને તપ. આમ પિતાના દેહને અને મનને પણ મંગલમય બનાવનારે સુયોગ એ મહાપુરૂષ સાથે. આથી નવેય અંગસૂત્રની