________________
સૂર્ય વ ચંદ્રવંશના નરપતિઓની વંશાવળી.
द्वितीय अध्याय.
સૂર્ય વ ચંદ્રવંશના નરપતિઓની વંશાવળી અને તેઓના
પરસ્પર સમસમયનું નિરૂપણ.
* મરાવતી સરખી અધ્યા, જે સઘળા મહિમાવાળા આર્યનૃપતિના કી શાસને અધીન હતી. અને જે આર્ય નાર પતિના વંશમાં ભુવન વિદિત રામચંદ્ર પેદા થયેલ છે તે આર્ય નરપતિનું મનાય ચરિત કવિ
કુળગુરૂ વાલમ કે એ ગાળાબદ્ધ કર્યું છે. તેની ચમત્કારભરેલી વર્ણનાના પ્રભાવે, આજ પણ તે અમલપુજ્ય નરપતિની લીલા સહજે જણાઈ આવે છે. તે રાજાઓની કીતિ, તે ગ્રંથના કર્તથી હાલ મશહુર છે. મહર્ષિ વાલમીકિની રામાશ્રણની રચના પછી અનેક સમયે કવિ કુલતિલક મર્ષિ કૃષ્ણ તૈયાયન વ્યાસે, સૂર્યવંશીય નરપતિઓનું ધારાવાહિક સંક્ષિપ્ત વર્ણન, પિતાના અપૂર્વ ગ્રંથ મહાભારતમાં દર્શાવેલ છે. તેણે વાલમીકિ પ્રણીત રામાયણની છાયા લઈ મહાભારતની રચના કરેલી છે.
વાલ્મીકિ અને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે રચેલ, મહાગ્રંથ રામાયણ અને મહાભારતમાં જે સૂર્યવંશીય નરપતિની વંશતાલિકા આપી છે તે અને ગ્રંથની વંશતાલિકા તપાસીએ તે તેમાં પરસ્પર અનૈશ્ય અને ભેદ માલુમ પડે છે. તે અને કર્યો અને ભેદ સામાન્ય નથી એટલે કે તે બન્નેની મથે ૨૧ પુરૂષને અંતર જોવામાં આવે છે. સૂર્યવંશનો આદિ પુરૂષ વૈવસ્વત મનુ છે. તે મનુથી તે રામચંદ્ર પર્યંત ૩૬ નરપતિ રામાયણમાં અને પ૭ નરપતિઓ વ્યાસકત મહાભારતમાં વર્ણવેલ છે. આ બન્ને મહા કવિઓએ વર્ણવેલ રાજાની વંશાવળીમાં એટલે બધે અસાધારણ ફેર કેમ આવે છે તે સમજાઈ શકાતું નથી. આ સ્થળે પ્રશ્ન ઉઠે છે જે જે અસીમ વિદ્યાબળે ત્રિકાળજ્ઞ ગણાતા હતા, સમસ્ત માનવનું ચરિત્ત જેના નખ દર્પણમાં પ્રતિલિત હતું તેઓ શું ભ્રમમાં પડ્યા છે ! અથવા પોતાના ભવિષ્યવંશને ઠગવાના અભિપ્રાયે છારૂપ એવું કશળ પકડેલ છે? ના, તેમને કદી હેય નહિ. તેઓ મહાપુરૂષના તેઓ ભગવ-તુલ્ય હતા. તેઓના પવિત્ર હૃદ
૧ પૂજવાલાયક ૨ કવિતામાં ૩ દેવેથી પૂજવાલાયક ૪ એકપણું નહીં એકપણાને અભાવ ૫ બેઠદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com