________________
રાજસ્થાન-સૂર્ય ચંદ્રવંશ-રાણિકવૃત્તાંત. એ કાળાંતક મવંતરના સમયના વિવરણને લઈ ઘણું કરીને જગતના સઘળા આદિ સૃષ્ટિ ગ્રંથો લખાયા છે, શાથી કે સઘળા ગ્રંથમાં તે વિવરણ સંબંધ એકજ જાતનું લખાણ જોવામાં આવે છે.
પુરાણમાં લખેલ છે જે તે સપ્તમ મનંતરનઃ પ્રાકાળે, ભગવાન મનુ એક દીવસ કૃતમાળા+ નદીમાં તર્પણ કરતા હતા, તે સમયે, એક નાનું માછલું નદીજળની સાથે, તેની અંજળમાં આવ્યું તેને જોઈ, મનુએ, તેને નદીમાં નાખી. દેવાનો ઉપક્રમ કર્યો, પણ તે માછલાએ, નિવારણ કરી, તેને કહ્યું, નરોત્તમ ! મને જેલમાં નાંખી દે ! હાલ મને કુંભીર વીગેરે મેટા જલજતુથી મને અનિષ્ટની આશંકા છે; માટે મને કોઈ બીજા સ્થળે રાખ ! માછલાનું વચન સાંભળી મનુએ તેને એક કળશામાં રાખ્યું. માછલું શેડા સમયમાં મટી કાયાવાળું થયું. તેણે પિતાના રક્ષણ માટે હવે મોટું પાત્ર માગ્યું ત્યારે મનુએ, તેને સરોવરમાં રાખ્યું. સરોવરમાં નાંખ્યું કે તુરત, તે મટી કાયાથી વધવા લાગ્યું ત્યારપછી, મનુએ, તેને સાગરમાં નાખ્યું. સાગરમાં તે એકદમ લાખ જન જેટલું લાંબુ થયું ત્યારે, મનુ, અત્યંત વિસ્મય પામી, ભક્તિપણે વચને બોલ્ય: “ હે ભગવન્! તમે કોણ છે ! શા માટે તમે વૃથા માયાવડે મને છેતરે છે, માછલાએ ઉતર આપે આજના દિવસથી સાતમે દિવસ, સાગર, ઉદ્વેલ થઈ સઘળા જગતને બાળી દેશે. તું તે અવસરે, પ્રત્યેક જીવજતુ વૃક્ષલતા વગેરેનાં બીજ લઈ સમર્ષિ સાથે નિકામાં ચઢી જાજે. ત્યારપછી હું ત્યાં આવીશ તેનું નાકું મારા શગડા સાથે બાંધજો તેમ થયાથી તમે સહુનું રક્ષણ થાશે.*
૧ કાળના પેટના ભાગને અનંતર ૨ વર્ણ ૩ પહેલા કાળ મોટા માછલાએક જાતનું મેટું માછલું ૫ તરંગોમાંથી ઉછળી કીનારા બહાર થએલ. જ જેટલા દીવમ એક મન પ્રજાપાલન કરે તેનું નામ મcર.
मन्वंतरं मनोः काळो यावत् पालयेत प्रजा एको मनुःसकालस्तु मन्वंतर मितिश्रुतः ॥
कालिकापुराण २१ अध्याय. + મગિરિમાંથી જે નદીઓ નીકળી છે તેમાંથી કૃતમાળા એક નદી છે.
कृतमाळा ताम्र पणी पुपा जात्युप्तलावभी માટે સંતાનઃ રતનશ્વિતઃ
___ मारकंडेयपुगणं. * मनुवैवस्तस्यस्तेये वैभुक्तिमुक्तये । एकदा कृतमालायां कुर्वतो जलतर्पणं ॥ तस्यांजलयुद के मत्स्यः स्वल्पएकोभ्यपद्यता । क्षेप्नुकामंजलेपाह नमांक्षिपनरोतम ॥
अग्निपुराणं.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com