________________
66
ટોડ રાજસ્થાન.
Se
प्रथमाध्याय.
રાજસ્થાન-સૂર્ય વ ચદ્રવંશ-પારાણિકવૃત્તાંત.
ક્ષેત્રના યુદ્ધમાં જે વીરમાન્ય આર્ય નૃપતિએ અનંત નિદ્રામાં શયન કરેલ છે તેના ભવિષ્યદ્નશીય 'સ ંતાન સંતતિ, સચરાચર "L રાજપુત, રજપુત ” નામે પરિચિત અને પ્રખ્યાત છે. રાજપુત્ર શબ્દના અપભ્રષ્ટ શબ્દ રજપુત કે રાજપુત ” છે. ભારતવર્ષને જે વિશાળ પ્રદેશ, આ રજપુત જાનની નિવાસ ભૂમિ છે, તેનુ વિશુદ્ધ નામ રાજસ્થાન ” છે. રજપુતરાજ્ય સમજાવવા માટે હાલ, અગ્રેજોએ, “ રાજ
” શબ્દની સૃષ્ટિ કરી છે, તે શબ્દ,
રાજપુત્રસ્થાન ” એવા સંસ્કૃત
પુતાના શબ્દના અપભ્રંશ છે.
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જે સમયે, પ્રચંડ મુસલમાન વીર શાહુબુદ્દીને, ભારતવર્ષને, અધીનતાની શંખલાથીપ માંધ્યું તે સમયે રાજસ્થાનની સીમા ક્યાં સુધી વિસ્તૃત હતી તે એક પ્રકારના અનુમાનથી મુકરર થાય તેમ છે. ગંગા અને યમુનાના અતિક્રમ કરી રાજસ્થાનની સીમા, હિમાલય પર્વતના ચરણકમલને ચુંબન કરતી હતી.
૩ રચના જોરાવર ૫ સાંકળથી
૧ થનારા વશો ૨ અશવાળા ૬ એાળાંડવું”,
(6
www.umaragyanbhandar.com