________________
*,
*
*
, *
-
-
-
-.-.-.
^
N
^^
ટૌડ રાજસ્થાન, ભવિષ્ય પુરાણની સમાચના કરવાથી માલુમ પડે છે જે વૈવસ્વત મનુ સુમેરૂ પર્વતમાં રાજ્ય કરતા હતા. તેના વંશધર કુકુત્સ, અયોધ્યાનગરમાં આધિપત્ય સ્થાપ્યું તે પ્રદેશ થકી તેના સંતાને જગતના બીજા સઘળા દેશમાં વંશ વિરતાવા લાગ્યા.
એ પવિત્ર સુમેરૂ સંબધે, જુદા જુદા દેશના ધર્મગ્રંથમાં વિચિત્ર વિવરણ કરેલ દેખાય છે. ભિન્ન ધર્મવલબીઓએ અને ભિન્ન સંપ્રદાય ભુક્ત ઉપાસકે એ, પિતાપિતાની રૂચિના અનુસાર તેને ભિન્ન ભિન્ન રૂપે વર્ણવી, પોતપોતાના ઉપાસ્ય દેવનું નિવાસસ્થળ ગણેલ છે. બ્રાહ્મણએ આદીશ્વર મહાદેવનું સુમેરૂને સ્થળ ગણેલ છે, જૈનએ જેનાધિપ આદિનાથનું નિવાસ સ્થળ ગયું છે. ગ્રીકલેકેએ બેકસનું રહેઠાણ ગણેલ છે, સંક્ષેપમાં વિશેષ સાવધાનતાથી એ સઘળાં ભિન્ન ભિન્ન વિવરણ પરીક્ષા કરી જોયાધી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. દરેક પુરાતન પ્રજાએ પોતપોતાની રૂચિના અનુસારે સુમેરૂનું વર્ણન કરેલ છે. જ્યારે ગ્રીક અને હીંદુ એક પરિવારગત ભાતૃભાવે એક સ્થળે રહેતા ત્યારે જ નિશ્ચય થાય છે જે આદીશ્વર, આદિનાથ, આરીરીશ, વાઘેસ, વેકશ મનુ મનુષ્ય અનેનું તે એક માત્ર માનવપિતાનાં ભિન્ન ભિન્ન નામ છે. તે માનવપિતા મનુ છે એમ એ જગતના ઇતિહાસ તેની સુસ્પષ્ટ સાક્ષી આપે છે.
તે દેવ નિવાસ પવિત્ર સુમેરૂ પર્વતને ત્યાગ કરી દેવ સરખે વૈવસ્વત મનુએ સિંધુ અને ગંગાના પાણીથી પવિત્ર થએલ આર્યાવર્તમાં આવી, પિતાનું વિશાળ વંશવૃક્ષ રેપ્યું, તે વંશવૃક્ષ, અસંખ્ય શાખા પ્રશાખામાં વિસ્તાર પામી ભારતવર્ષના જુદા જુદા સ્થળે ફેલાવ કરવા લાગ્યું.
જ સુમેર સંબંધે પુરાણમાં જુદા જુદા પ્રકારની વિચિત્ર વર્ણન છે. તે વગેરે દેવનું યક્ષ રાક્ષસ, કિન્નર વગેરેનું લીલા સ્થળ છે. तत्रदेवगणाः सर्वे गंधर्वारगराक्षसाः शैलराजे प्रमोदंते सर्वारता अप्सरसस्तथा
मत्स्यपुराण.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com