________________
ચિંતવન, ધ્યાન, નિદિધ્યાસન, અને નમસ્કાર આ બધું આલેકપરલેકને એકાન્ત હિતકારક હાવાથી વધારેમાં વધારે પચમહાપરમેષ્ઠિને એળખવાના પ્રયાસ કરવા જોઈએ.
નમસ્કારમહામ ત્રશાસ્ત્ર તે જ પંચમહાપરમેષ્ઠિનું સ્વરુપશાસ્ત્ર છે. નમસ્કારમહામત્રશાસ્ત્ર જાણવામાં આવે તે આ જગતની એકાન્તહિતકારિણી સુદેવ-સુગુરુ સુધર્મ ની ત્રિપુટી ખરાખર એળખાય. દેવગુરુધમ ની એળખાણ તેજ આત્માના સગુણાને એળખવાનું અજોડ કારણ છે.
જો ગુણાની એળખાણ શરૂ થઈ જાય તે। આત્મામાં અનંતાકાલથી અડ્ડો જમાવીને બેઠેલા, આત્માને ભાનભુલે બનાવનારા, આત્માને કુગતિએમાં લઈ જઈને માર ખવરાવનારા, આત્માના કટ્ટર દુશ્મનેા, જે મહા અવગુણ એટલે દેાષા છે તેની ઓળખાણ થઈ જાય.
રાગે। અને રાગેાનું નિદાન સમજાય તે અપથ્ય પણ જરૂર સમજાય. પછી અપધ્યત્યાગની ભાવના જાગે તેમાં આશ્ચય શુ? તે જ પ્રમાણે દોષની એળખાણુ સાથે જ દોષત્યાગની બુદ્ધિ શરૂ થઈ જાય છે. અને ક્રમે કરીને સંપૂર્ણતઃ દોષો ચાલ્યા જાય છે. દાષા જવાની સાથે જ પરમાન ંદપ્રાપ્તિ થઈ જાય છે. પરમાનંદપ્રાપ્તિ તેજ મેાક્ષ છે.
માટે અન"તર સ્વર્ગાદિ અને પરપર મેાક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણુ નમસ્કાર મહામંત્રને જાણીને તેને સમજવે અને આદરવા; તે દરેકે દરેક બુદ્ધિમાન પુરુષોનું પરમ કર્તવ્ય છે.
આ નમસ્કારમહામત્ર
અનાદિમત્ર છે. અનતા