________________
ॐ अर्ह
नमोऽर्हसिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः ॥ सर्वलब्धिनिधानाय, गौतमस्वामिने नमः ॥ શાસનપતિ શ્રી વીરના, ચરણે કરી પ્રણામ । સર્વજિનેશ્વરદેવના હૃદયધરી શુભ નામ ॥૧॥ કૈવલધર ને ગણધરા, સુરિ વાચક મુનિરાજ । નમસ્કાર સહુને કરી, આદર્શે શુભ કાજ ॥ ૨ ॥ સમરી શારઢ માતને, વિજયભદ્ર સૂરિરાય” | નમસ્કાર મહામંત્રને, ભણશુ` મહા મહિમાય ॥ 3 ॥
આ પૃથ્વી ઉપર ધર્મના શાસક પુરુષો ઘણા થયા છે. ધર્મ સમજાવનાર પુસ્તકેા પણ ઘણાં જ દેખાય છે. ધર્મના પ્રકાર પણ અનેક છે. તેજ પ્રમાણે ધર્મની આમ્નાયેમર્યાદાઓ અનુસાર મત્રવિધાને પણ પુષ્કળ જોવાય છે.
આ બધાએનું સૂક્ષ્મબુદ્ધિથી મનન-ચિંતવન થાય તે જરૂર તટસ્થબુદ્ધિ ઉત્પન્ન થાય. જે તટસ્થબુદ્ધિ પ્રકટ થાય તા સારાસારનું જ્ઞાન પણ થાય. સારાસારનું જ્ઞાન થાય તે પૂર્વગ્રહા પલાયન થવા માંડે. પૂર્વગ્રહ જાય કે તુરત જ ગુણાનુરાગ શરૂ થાય. ગુણાનુરાગ આવે એટલે જગતના ગુણિપુરુષોની– સંતપુરુષાની એળખાણ થાય, સંતપુરુષાની એળખાણ એટલે પંચમહાપરમેષ્ઠિની જ ઓળખાણુ. કારણ કે ગુણિઆત્મા તેજ સંતપુરુષ. પંચપરમેષ્ઠિમહાપુરુષ સમાનજગતમાં કાઈ ગુણી હાઈ શકે જ નહિ. એવા સંતપુરુષાને નમસ્કાર તેજ ગુણપ્રાપ્તિને અદ્વિતીય માગ છે. આ રીતે પંચમહાપરમેષ્ઠિનું