________________
ગીતાહન] હે દેવળ બુપતિ! અમને અમારા અસ્તિત્વનું ન થનું વાન આપે, [ ૬
આ અજ્ઞાનીઓ સારિક્તાદિની મેટમેટેથી બૂમ પાડીને વાત કરે છે તે તો ફકત પિતાની માન્યતા બીજા ઉપર લાદી પોતાનો સ્વાર્થ સાધવા પૂરતી જ હોય છે. તેમને અંદરખાને આશય હાત નથી. તેઓ તો ફક્ત ખુશામતપ્રિય હોય છે. તેમની દષ્ટિએ પિતાની હાજી હા અને ખુશામત કરે તે સાત્વિકના સિરપાવ મેળવે અને જે સાચું કહે તેને તામસને. પણ આ બેઠે સમજતા નથી કે જેમ ભડામાંથી દ્ધિ વાટે પાણી બહાર નીકળી જાય એટલે તેમાં આકાશ વગર બોલાવ્યે જ આવે છે તેમાં જેમાં સારિવક્તાને ઉદય થાય તેને આત્મપ્રાપ્ત સિવાય બીજું કાઈ બેય સઝે જ નહિ, તમો પોતે સાત્વિકતાની વાત કરે છે અને આ મારું અને આ તારું ઇત્યાદિ રાજસ, તામસ વ્યવહારને જરા પણ અળગા થવા દેતા નથી અને વળી આ મારે માટે નથી કરતા એમ કહીને જાણે બધું જગતને જ અર્પણ કરી દેવાના ન હોય. એવો દંભ કરે છે. આ તે કેવી સાત્વિકતા? માટે નિશ્ચિત માનશો કે જ્યાં રાજસ, તામસું ગુગ સહેજ ૫ ન હોય ત્યાં જ સાત્વિકતા રહી શકે છે અને જ્યાં સારિકતા હોય ત્યાં રાજસ, તામસ ન રહી શકે. આ રીતે આત્માપ્તિ થવી એ જ સાચી સાત્વિકતા છે. બાકી તો સારિકતાને બહાને પિતાને અને લેકેને છેતરવા સમાન છે. માટે તામસ વડે જ જેની ઉપત્તિ છે, રાજસપ્રવૃત્તિ એ જ જેના જીવનરૂપ છે એવા આ બધા કહેવાતા લોકો પરંતુ વાસ્તવિક આત્મસાક્ષાત્કાર વગરના અજ્ઞાની પથરાઓ શું રહશે વા કહેતા હો એવી ચિંતા રાખવાનું કાંઈ પ્રયોજન નથી. વિચાર કરીને જુઓ તો તમેને જગતમાં બધા સારા જ કહે છે! એવો એક પણ મનુષ્ય બતાવે કે જગતમાં સધળાં કે તેને સારો જ કહે. જગત કંદમય છે, એટલે કેટલાક સારા છે અને કેટલાક નરસા કહે. ભેદ ફક્ત એટલા જ કે તેમાં વત્તા પ્રમાણુ હોય છે. મારે કાંઈ એ ચિંતા નથી. કેમ તમો આ બધા લોકોનું પ્રમાણપત્ર મેળવીને લાવ્યા છો? નહિં તો તમને સાધુગીરીનું પ્રમાણપત્ર નહિ આપવામાં આવે, એમ જે કઈ મૂર્ખ કહે તેની મારે શી પડી છે! મારી આત્મપ્રાપ્તિ આવા અજ્ઞાની, મહે કિંવા અવિવેકી મૂખીના પ્રમાણપત્રો ઉપર અવલંબિત નથી. હું તે જે છું એ છું જ, કેઈ વદે યા નિકે એની સાથે મારે શી લેવા દેવા ?”
મહર્ષિવર્ધનું નિઃસ્પૃહત્વ અને સ્પષ્ટ તથા સત્ય વકતૃત્વ ઉપરના કથન ઉપરથી સારી રીતે સમજી શકાશે. આ મુજબ મહર્ષિવર્યનું પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષોના મંડળમાં અનેક બાજુએથી અત્યંત મહત્ત્વ છે. સમર્થ તત્ત્વજ્ઞાની, ભકિતમાર્ગની દષ્ટિએ પરમ ઈશ્વરભક્ત, અલૌકિકગી, સમર્થ ધારણાભ્યાસી, સામાજિક દષ્ટિએ લોકેના સમાર્ગપ્રવર્તક, લેગ દિશાદર્શક બેવડી, સાચા-લેકસેવક, ધર્મસંરક્ષક આત્મસાક્ષાત્કાર યાને અપક્ષ અનુભવથી સિદ્ધ અને અમલ એવા પ્રાસાદિક ગ્રંથકાર, ચારિત્ર્યવાન,બહેળા અનુભવી, ભક્તોને માટે અત્યંત પ્રેમાળ અને માયાળુ, શિસ્તપાલનને માટે અત્યંત કડક, વિરક્ત, નિસ્પૃહી, સ્પષ્ટવક્તા ઇત્યાદિ અનેક સદ્દગુણોને તેઓશ્રી ભંડાર છે. ભૌતિકજ્ઞાન-વિજ્ઞાનમાં પણ અતિકુશળ હેવાને લીધે ગમે તેવી ગૂંચને તાબડતોબ નિકાલ કરવાની તેમની અજબ શેલી તે દરેકને દિબ્રુઢ બનાવી મૂકે છે. સિવાય I તેઓ ત્યાગ, સંયમ, તિતિક્ષા, પ્રખર વૈરાગ્ય આદિ ગુણેની તો જવલંત પ્રતિમા જ છે; જેથી સંતશિરોમણિ
માળામાં પણ તેઓ હંમેશ ખરે જ રહ્યા છે અને રહેશે. આ અદ્વિતીય અને અજોડ મહાપુરુષને ટૂંક પરિચય લોકોના અત્યાચકને લીલે આપવાનો યથામતિ પ્રયત્ન કરી અમે તેમને વંદન કરી પોતાને કતાર્થ સમજીએ છીએ.
નાનુભાઈ ખભાઈ સાઈ જયતિલાલ કલ્યાણરાય ઠાકર એ. સી. અમીન ધીરજલાલ પી. પરીખ શ્રી કચ્છમાત્માજવાક સુધા પ્રકાશ
તથા સલાહકાર સમિતિના સયા,