________________
दीपिका-नियुक्ति टीका प.७९.५ दशविध श्रमणधर्मनिरूपणम् यद्वा-संपम्यते नित्य ते नियमतः पापसमारम्भा दात्माऽनेनेति संयमः । स व पृथिवीकाय, संयमादि भेदेन सप्तदशविधः । सविस्तर मेंतस्य व्याख्यानं दशथैकालिकमूत्रे प्रथमाध्ययनस्य प्रथम सूत्रे मत्कृतायाम् 'आधारमणिमंजूष ऽऽख्यायों व्याख्ययां दिलोकनीयम् ७ तपति-दहति, सापयत्तियाऽष्टविधं कर्मति तपः ८ स्यजनं त्यागः संविग्नैकसाम्भोगिकानां भक्तादिदानं त्यागः, स च द्विविधा द्रव्यत्यागो भावत्यागश्च । तत्राऽऽहारोपधिशय्यानाम् अमायोग्याणां परित्याग मायोग्यानां यतिजनेभ्यो दानं द्रव्यत्यागः १ क्रोधादीनां त्यागः ज्ञानादीनां यति. जने वितरणम् भावत्यागः २।९४ अनुभूत वनितास्मरणकथाश्रवणवीसंसक्तद्वारा आत्मा पापलमारंभ से संयत-निवृत्त किया जाय वह संयम है। पृथ्वीकायसंयम आदि के भेद से संयम सत्तरह प्रकार का है। इसका विस्तारपूर्ण विवेचन दशवकालिकत के प्रथम अध्ययन की प्रथम गाथा की मेरे द्वारा रचिन 'आचारसणिमंजूषा' नामक टोका में देख लेना चाहिए।
(८) तप-जिसके द्वारा आठ प्रकार का कर्म भस्म हो जाय वह तप है।
(९) त्याग-संवेग से सम्पन्न संजोगी श्रमणों को आहार आदि देना त्याग कहलाता है । त्याग के दो भेद हैं-द्रव्यत्याग और भावत्याग । अयोग्य आहार, उपधि एवं उपाश्रय का त्याग करना और योग्य आहार आदि साधुजनों को देना द्रवर त्याग है और क्रोध आदि का वर्जन करना तथा साधुओं को ज्ञानादि देना भावत्याग है। સમારંભથી સયત–નિવૃત્ત કરી શકાય તે સંયમ છે પૃથ્વીકાય સંયમ આદિના ભેદથી સંયમ સત્તર પ્રકાર છે. આનું વિગતવાર વિવેચન દશવૈકાલિક. સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથાની મારા વડે રચાયેલી “આચારમણિ મંજૂષા' નામની ટીકામાં જોઈ લેવા ભલામણ છે.
| (૮) તપ– જેના વડે આઠ પ્રકારના કર્મો ભસ્મ થઈ જાય તે તપ છે. . (૯) ત્યાગ–સંવેગથી સમ્પન્ન સંજોગી શ્રમણને આહાર આદિ આપો ત્યાગ કહેવાય છે. ત્યાગના બે ભેદ છે, દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ અગ્ય આહાર, ઉપધિ તથા ઉપાશ્રયને ત્યાગ કરે અને યોગ્ય આહાર આદિ સાધુજનને આપવા તે દ્રવ્યત્યાગ છે અને ક્રોધ આદિને ત્યાગ કરે. તથા સાધુઓને જ્ઞાનાદિ આપવું ભાવત્યાગ છે.