________________
दीपिका-नयुक्ति टोका अ. ७१.३८ मारणांतिकसंलेखनास्वरूपनिरूपणम् ३८९, संलेखना चेति मारणान्तिक संलेखना सं-सम्यक् लेखना-कुशीकरणं संलेखना। तत्र-कायस्योपवासादिना कुशीकरणं बाह्य संलेखना १ क्रोधादिषायाणाश्च- तपः संयमादिन तनूकरण मन्तरसंलेखना २ तथा च कायस्य कपायाणाञ्च सम्यक् लेखना कृशीकरण-तनूकरणं संलेखना तस्याः खलु-मारणान्तिकसंलेखनायाजोषितः प्रीत्यासेविता च पुमान् व्रती-अगारी। चकारात मरणान्तिसंलेखनाजोषिता चाऽपि भवतीति वध्यम् । अत्राऽन्तग्रहणेन तवमरणं परिगृह्य ते, अथैवं तर्हि-मारणान्तिक संलेखनासेवितुः अगारिणः आत्मवधदोषापत्तिः स्यात स्वाऽभिसन्धिपूर्वकमेव तस्य स्वाऽऽयुरिन्द्रियबलसंक्षयाय कायादि संशोषणादौ कृश करना संलेखना है । उपवास आदि के द्वारा काया कुश करना बाह्य संलेखना है और तप एवं संयम के द्वारा कोच आदि कषायों को कृश करना आन्तरिक लंलेखना है । इस प्रकार काय और कषायों को सम्यक् प्रकार से लेखन करना अर्थात् कृश करना संलेखना है । व्रती श्रावक इस मारणान्तिक संलेखना का भी प्रीति पूर्वक सेवन करता है। सूत्र में प्रयुक्त 'च' शब्द से ऐसा समझना चाहिए कि वह मारणान्तिक मलेखना का भी आराधक होता है यहां 'अन्त' शब्द के ग्रहण से तद्भवमरण ग्रहण किया जाता है।
शंका-मारणान्तिक संलेखना का सेवन करने वाला गृहस्थ आत्म. हत्या के दोष का भागी होना चाहिए, क्योंकि वह स्वेच्छा पूर्वक ही अपनी आयु, इन्द्रिय और पल का विनाश करने के लिए काय आदि का शोषण करने में प्रवृन होता है। મારણાનિક સલેહણા છે. અર્થાત સમ્યક્ પ્રકારથી લેહન કરવું અથવા કૃશ કરવું સંલેહગા છે. ઉપવ સ વગેરે દ્વારા કાયાને કૃશ કરવી બાહ્ય સંલેહણા છે અને તપ તથા સંયમ દ્વારા ક્રોધ આદિ કષાયોને પાતળા પાડવા આતરિક સંલેહણા છે. આ રીતે કાયા તથા કષ એને સમ્યક્ પ્રકારે લેહન કરવું અથવા કૃશ કરવું સંડલેહણા છે. વ્રતી શ્રાવક આ મારણાન્તિક સલેહણનુ પણ પ્રેમપૂર્વક સેવન કરે છે. સૂત્રમાં પ્રયુક્ત “ચ” શબ્દથી એમ સમજવાનું છે કે તે મારાન્તિક સંલેહણાના પણ આરાધક હોય છે. અહીં અત” શબ્દ ગ્રહણથી તદ્દભવમરણ ગ્રહણ કરવામાં આવે છે.
શંકા–માણતિક સંલેહણાનું સેવન કરનાર ગ્રહસ્થ આત્મહત્યાના દેષ ભાગી જોઈએ, કારણ કે તે રપૂર્વક જ પિતાના આયુષ્ય, ઇન્દ્રિય તેમજ બળને વિનાશ કરવા માટે કાયા વગેરેનું શોષણ કરવામાં प्रवृत्त थाय छे.
त० ३७