________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.४६ अवग्रहस्य भेदद्वयनिरूपणम् ७८३ बाह्यप्रकाशाभिव्यक्तमेव पदार्थ योग्यसनिकऽवस्थितमुपलभते चक्षुः, न तुमलीमस तमसावृतमव्यक्तं पदार्थम् । तस्मात्-वक्षुषा व्यञ्जनावग्रहो न भवति । एवं-नो इन्द्रियमनोऽपि न चिन्त्यमान विषयं प्राप्यैव चिन्तयति, नापि-कुतश्चिदागत्याऽऽत्मनि अवस्थितमेव विषयं मनःपर्यालोचयति । यदि च विषयं संश्लिष्यैव मनोऽपि परिच्छिन्द्यात् तदा-तदपि ज्ञेयकृतसद्धग्रहं दिक्लेदादिरूपं भवेत् । दाहादिरूपानुपघातं वा प्राप्नुयात्, न तु विक्लेदादि अनुभवतिनवा-दाहादिनमुषघातं पाप्नोति । तस्मात्-मनोऽऽप्यमाप्येव विषयग्राहि भवति तस्मात्-मनसाऽपि व्यञ्जनावग्रहो न भवति । श्रोवरसम्राणस्पर्शनरूपाणि चक्षुरिको भी वह जान लेती, मगर जाननी नहीं है। अलएन पाह्य प्रकाश से प्रकट पदार्थ कोही, जो योग्य देश में स्थित हो, चक्षु देखती है, मलीन अन्धकार से आच्छादित पदार्थ को नहीं देखती । हल फारण चक्षुमारा व्यंजनावग्रह नहीं होता है।
इसी प्रकार मन भी अपने चिन्त्यमान पदार्थ को पास करके नहीं जानता और न ऐसा होता है कि कहीं से आकर विषय आत्मा में स्थित हो जाय और मन उसका चिन्तन करे। अगर बन भी प्राप्त पदार्थ को ही चिन्तन करता होता तो उसमें ज्ञेयकृत निग्रह-अनुग्रह भी होते। अग्नि का चिन्तल करने पर दाह रूप उपघात को भी प्राप्त होता । अत. एव यही मानना उचित है कि मन भी विषय के साथ संयुक्त हुए बिना ही अपने विषय का ग्राहक होता है। यही कारण है कि मन से भी व्यंजनावग्रह नहीं होता। श्रोत्र, रसना, घ्राण और स्पर्शन इन्द्रियाँ પરન્તુ આમ થતું નથી. આથી બાહ્ય પ્રકાશથી પ્રકટ પદાર્થને કે જે યોગ્ય દેશમાં સ્થિત હોય, ચક્ષુ તે જુવે છે. મલીન અન્ધકારથી આચ્છાદિત પદાર્થને જોઈ શકતી નથીઆ કારણે ચક્ષુ દ્વારા વ્યંજનાવગ્રહ થતો નથી.
એવી જ રીતે મન પણ પિતાના ચિત્યમાન પદાર્થને પ્રાપ્ત કરીને જાણતું નથી અને એવું પણ બનતું નથી કે કયાંયથી આવીને વિષય આત્મામાં સ્થિત થઈ જાય અને મન તેનું ચિન્તન કરે. જે મન પણ પ્રાપ્ત પદાર્થનું જ ચિન્તન કરતું હોત તે એનામાં યકૃત નિગ્રહ અનુગ્રહ પણ હતા. અગ્નિનું ચિન્તન કરવાથી દાહરૂપ ઉપઘાતને પણ પ્રાપ્ત થાત આથી મન પણ વિષય ની સાથે સંયુકત થયા વગર જ પિતાને વિષય ગ્રહણ કરે છે. એમ માનવું એ જ ગ્ય છે. મનથી પણ વ્યંજનાવગ્રહ થતું નથી તેનું કારણ પણ આ જ છે. શ્રેત્ર રસના ઘાણ અને સ્પર્શન ઈન્દ્રિઓ પ્રાપ્યકારી છે આથી તેઓ