________________
दीपिका-नियुक्ति टीका अ.९२.७ सिद्धस्वरूपनिरूपणम् .. . . . ८५६
कालतः सिद्धाः कस्मिन् काले सिद्ध्यन्ति ?। सामान्यतो जन्मतोऽवसपिण्युत्सर्पिणीरूपेषु कालेषु सिद्ध्यन्ति। विशेषतस्तु--अवसर्पिण्यां सुपमदुष्पमा रूपे तृतीयकालभागे संख्येयेषु वर्षेषु शेषेषु जाताः सन्तः सिद्धयन्तिः । दुष्पमसुषमायां सर्वस्यामिलि चतुर्थाऽरके सर्वत्र सिद्धयन्ति । दुष्पसुषमायां जाता दुषमा रूपे पञ्चमार के सिद्धयन्ति किन्तु दुष्पमायां जाता न कदाचित् सिद्धयन्तीतिभावः । संहरणापेक्षयातु अबला पिण्यादिषु सर्वे ध्वपि कालेषु सिद्धयन्ति । यथा-अवसापिण्यां तृतीयचतुर्थारकयोश्वरमशरीरिणां जन्म सिद्धि गमनं तु केषाञ्चित् पञ्चमेऽप्यरके भवति रथा जम्बूस्वामिनः । केषाश्चित् चरमशरीरिणां उत्सर्पिण्यां दुष्पमादिषु द्वितीय तृतीयचतुर्थारकेषु जन्म, सिद्धिग। (२) कालवार-काल लिद्धजीव किन काल में सिद्ध होते हैं ? लामा. न्य रूप से, जन्म की अपेक्षा अबलर्पिणी और उत्सर्पिणी-सभी कालो में सिद्ध होते हैं। विशेष का विचार किया जाय तो अवसर्पिणी के सुषम दुष्पल रूप तीसरे आरे में संख्यात घर्ष शेष रहने पर जन्मे एं सिद्ध होते हैं। दुष्षम-सुषम नामक पूरे चौथे आरे में सिद्ध होते हैं। दुष्षम सुषम आरे में जो उत्पन्न हुए हैं वे पंचम आरे में सिद्ध हो सकते हैं किन्तु दुष्षम नामक पांचवें आरे जन्मे हुए जीव सिद्ध नहीं होते। सहरण की अपेक्षा अवसर्पिणी आदि लश्री कालों में सिद्ध होते हैं। यथा-अवसर्पिणी काल में तीसरे और चौथे बारे में चरमशरीरी मनुव्यों का जन्म होता है किन्तु उनमें से कोई-कोई पांचवें आरे में भी मोक्ष जाते हैं, जैसे जम्बू स्थानी। किन्हीं-किन्हीं चरमशरीरीयों का
(૨) કાલદ્વાર–કાલથી સિદ્ધ જીવ કયા કાળમાં સિદ્ધ થાય છે? સામાન્ય રૂપથી, જન્મની અપેક્ષા અવસર્પિણી અને ઉત્સર્પિણી બધાં જ કાળમાં સિદ્ધ થાય છે. વિશેષને વિચાર કરવામાં આવે તે અવસર્પિણીના સુષમદષમ રૂપ ત્રીજા આરામાં, સંખ્યાત વર્ષ શેષ રહેવા પર જન્મેલા સિદ્ધ થાય છે. દુષમ સુષમ નામક પૂરા ચેથા આરામાં સિદ્ધ થાય છે. દુષમસુષમ આરામાં જે ઉત્પન્ન થાય છે તે પંચમ આરામાં સિદ્ધ થઈ શકે છે પરંતુ દુષમ નામક પાંચમાં આરામાં જન્મેલા જીવ સિદ્ધ થતાં નથી સંહરણની અપેક્ષા અવસપિણી આદિ બધાં કાળમાં સિદ્ધ થાય છે જેમકે–અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા આરામાં ચરમશરીરી મનુષ્યને જન્મ થાય છે પણ તેમાંથી કોઈ કોઈ પાંચમાં આરામાં પણું મેક્ષે જાય છે જેમ કે જખ્ખસ્વામી કેઈ કે ચરમશરીરિઓને ઉત્સર્પિણી કાળમાં દુષમ આદિ બીજા ત્રીજા ચેથા આરામાં