________________
तत्त्वार्थस्त्रे
५३४
विपाकपरिणामं जघन्य-मतमोत्कृष्टस्थितिकं नानाप्रकारविपाकयुक्तं भवति, यथा-ज्ञानायरणाल दुर्मेधरतम् १ दर्शनावरणाच्च-चक्षुर्वेकल्यं, सामान्य ग्राहिबोधवैकल्यं, निद्राद् मनश्च २ वेदनीयम्, असद्वेद्य-सद्वेद्यभेदाद द्विविधम् । तत्राऽसद्वेद्याद् दुःखम् सद्वेधारमुखानुभवः ३ मोहनीयकर्मोदयात् विपरीतग्राहित्वं चारित्रनिवृत्तिश्च ४ आयुः कर्मोदयादनेक भवो ड्राश्च ५ नामकर्मोदयाद् शुभाऽशुम शरीरादिनिष्पत्तिः ६ गोत्रकर्मोदयाच्च नीचकुलोत्पत्तिः ७ अन्तरायोदयात्खलुअलामो भवति इत्येवं खलु निरुद्धचेतसः कर्मविपाकानुसरणे एव स्मृत्याधा.
प्रकृति, स्थिति, अनुभाव और प्रदेश इस प्रकार भेदवाले, तथा अनिष्ट परिणलन चाले, जघन्य, मध्यम और उत्कृष्ट स्थिति वाले ज्ञानावरण आदि आठ प्रकार के कर्म विविध प्रकार के विशक को उत्पन्न करते हैं, जैसे-ज्ञानावरण कर्म ले मन्दबुद्धिता एवं दर्शना वरण शर्म के उदय ले नेत्रहीन ना, दर्शनहीनता, और निद्रा आदि का उद्भव होता है । वेदनीय कर्म दो प्रकार का है-असातावेदनीय और सातावेदनीय । अतातावेदनीय से दुःख और सातावेदनीय से सुख का अनुभव होता है । मोहनीय कर्म के उदय से विरीत ग्रहण तथा चारित्र का अभाव होता है। आयुकर्म के उदय से अनेक भवों में जन्म लेना पड़ता है । नाम कर्म के उदय से अच्छेधुरे शरीर की रचना होती है। गोत्र-कर्म के उदय से उच्च-नीच कुलों में उत्पत्ति होती है । अन्तराय कर्म के उद्घ से लाभ आदि में विघ्न उत्पन्न होना है। चित्तको एकात्र करके इस प्रकार कर्मविपाक का चिन्तन करना विपाविचय लाम धर्मध्यान है।
કૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશ આ જાતના ભેરુ વાળા, ઈષ્ટ તથા અનિષ્ટ પરિણમનવાળા, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકાર ના કર્મ, વિવિધ પ્રકારના વિપાકને ઉત્પન્ન કરે છે જેમકેજ્ઞાનાવરણ કર્મથી સદબુદ્ધિતા અને દશનાવરણ કર્મના ઉદયથી નેત્રહીનતા દર્શન હીનતા અને નિદ્રા વગેરેનો ઉદ્દભવ થાય છે. વેદનીય કર્મ બે પ્રકારના છે–અસાત વેદનીય અને સાતવેદનીય, અસાતવેદનીયથી દુખ અને સાતવેદનીય થી સુખને અનુ મવ થાય છે. મોહનીય કર્મના ઉદયથી વિપરીત ગ્રહણ તથા ચારિત્રને અભાવ થાય છે. આયુષ્યકર્મના ઉદયથી અનેક ભામાં જન્મ લેવો પડે છે નામકર્મના ઉદયથી સારા નરસા શરીરની રચના થાય છે ગોત્રકમના ઉદયથી લામ આદિમાં અન્તરાય ઉત્પન થાય છે. ચિત્તને એકાગ્ર કરીને આ રીતે કર્મવિપાકનું ચિન્તન કરવું વિપાકવિચય નામક ધર્મદેવાન છે.