Book Title: Tattvartha Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 869
________________ दीपिका-नियुक्ति टीका अं.८.१३ भ.द्रव्यावमोदद्रिकायाः अनेकविधत्वम् ६९ षोडशकवला अर्द्धः पुरुषाहारः तस्मात् अर्थात् अपकृष्टा-न्यूना या-ऽवमोदरिका द्वादशकवलात्मकत्वात् सा-ऽपाद्धविमोदरिकाऽबसेया। एवं-पोडश कुक्कुटाण्डकपमाणमात्रान् कवलान् याहरति तस्य स आहारो द्विभागमाप्ताबमोदरिका तपो भवति । तथा च द्वात्रिंशकवलात्मक पर्याप्त पुरुषाहारस्य भागद्वये कृते सति प्राप्तान षोडशकवलान भुञानस्य पुरुषस्य द्वि मागशाप्तावमोदरिका तपो भवतीति भावः । एवं-चतुर्दिशति कुक्कुटाण्ड कपमाणमात्रान् कबलान् य आह इस प्रकार जो पुरुष मुगी के अण्डे जितने आठ कौर आहार करता है उसके अल्पाहार नामक ऊनोदी तप होता है। जो मुगी के अंडे के बराबर बारह कवल प्रमाण आहार करता है वह अपार्ध-अवमोदरिका तप बाला कहलाता है । सोलह कवल आहार पुरुष का अर्धा. हार गिना जाना है, उस आधे से भी कम अर्थात् बारह कवल का आहार करना अपार्ध-अघमोदरिका तप है। जो मुर्गी के अंडे के बराबर सोलह कवल आहार करता है, उसका आहार विभाग प्राप्त-अवमोदरिका है। उसे द्वितीय भाग (आधा) अवमोदरिका तप भी कहते हैं। तात्पर्य यह है कि बत्तीस कवल के पुरुष के पूर्ण आहार के बराबरघराबर के दो भाग किये जाएँ तो सोलह-सोलह हो सकते हैं। इस कारण सोलह कवल का आहार विभाग प्राप्त-अवमोदरिका तप समझना चाहिए। जो पुरुष मुगी के अण्डे के बराबर सोलह कवल का आहार करता है वह द्विभाग प्राप्त अवमोरिका तप बाला कहलाता है। આ પ્રમાણે જે પુરૂષ મરઘીના ઈડા જેટલા આઠ કેળીયાને આહાર કરે છે, તેનું અલ્પાહાર નામક ઉનેદરી તપ હોય છે જે મરઘીના ઈંડા બરાબર બાર કેળીયા પ્રમાણ આહાર કરે છે તે અપાઈ અમેરિકા તપવાળે - કહેવાય છે. સોળ કળીયાને આહાર પુરૂષને અડધે આહાર ગણાય છે. તે અડધાથી ઓછે અર્થાત્ બાર કેળીયા આહાર કરે અપાઈ અવમોદરિકા તપ છે. જે મરઘીના ઈંડા જેટલા સેળ કોળીયાને આહાર કરે છે તેને આહાર દ્વિભાગ પ્રાપ્ત અવમદરિકા તપ સમજ તેને દ્વિતીય ભાગ (અડધો) અવમોદરિકા તપ પણ કહે છે. તાત્પર્ય એ છે કે બત્રીસ કળીયા પુરૂષના પૂર્ણ આહારના સરખા સરખા બે ભાગ કરવામાં આવે તે સેળ સોળ થાય છે આ કારણે સેળ કેળીયાને આહાર દ્વિ ભાગ પ્રાપ્ત અવમેરિકા તપ સમજ જઈએ જે પુરૂષ મરઘીના ઈડાની બરાબર સેળ કેળીયાને આહાર કરે છે તે વિભાગ પ્રાપ્ત અવમોદરિકા તપવાળે કહેવાય છે. આવી જ રીતે

Loading...

Page Navigation
1 ... 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895