________________
दीपिका-नियुक्ति टीका अ. सू.१३ भाद्रव्यावमोदरिकायाः अनेकविधत्वम् ६०९ हारद्रव्यसम्बन्धितपः भक्तपानद्रव्यामोदरिका तप उच्यते । तच्चाऽनेकविधं भवति, अकवलप्रमाणमात्रादि मेहता, कवलपरिमाणं चाऽत्रकुक्कुटाण्डप्रमित्तं बोध्यम् । माघान्यतोऽनलोदरिकातपः-उत्कृष्ट, मध्यम, जघन्यावमोदरिकाभेदात् त्रिविधं भवति तत्पूर्व प्रदश्यते-द्वात्रिंशत्परिमितैः कवलैः पर्याप्तः पुरुषाहारो भवति । तत्रशकवलादारभ्याऽष्टकवलपरिमिताहारकरण मुत्कृष्टावमोदरिकातपः १ नव कलादारस्य घोडशनलपरिमिताहारकरणं मध्यमाऽवमोदरिकातपः २ सप्तदशकवलादारभ्यैकत्रिंशकवलपरिमिताहार करणं जघन्याबमोदरिकातप उच्यते ३। इत्थं त्रिविषमप्यत्रमोदारिकातपः प्रत्येक मेकादिकवलही नाहारभेदेनाऽनेकविधत्वं भजतीति अत्रेऽस्य ऽने विधत्वमुक्तम् । तथाऽन्यमकारेणाऽपि-अब
भक्तपानद्रब्ध-अधमोतरिका तप अनेक प्रकार का है, यथा आठ कवल माम मामाद करना आदि। यहां कपल का परिमाण मुर्गी के अंडे के बराबर समझना चाहिए । प्रधान रूप से यह अनोदरिका तप तीन प्रकार का है-उस्कृष्ट, मध्यम और जघन्य । पुरुष का परिपूर्ण आहार बत्तील पल-प्रमाण माना जाता है, इसमें से एक कवल से लेकर आठ कवल हक आहार करना उत्कृष्ट-अवमोद रिकानप है। नौ काल से लेकर लोलह कवल तक आहार करना मध्यस अवमौर्य तप है और सत्तर वाचाल से भारंभ करके इकत्तीस कपल तक खाना जघन्य अवसौदर्थ है।
इस प्रकार अबलोदहिका तप यद्यपि तीन प्रकार का है तथापि एक-दो कपल कम या ज्यादा खाने से उसके अवान्तर भेद होते हैं। इली कारण सूत्र में उसे अनेक प्रकार का कहा है।
ભક્ત પાનદ્રવ્ય અવમે દરિકા તપ અનેક પ્રકારના છે યથા આઠ કળીયા માત્ર આહાર કર વગેરે અહીં કેળીયાંનું પરિમાણ મરઘીના ઈડાની બરાબર સમજવું જોઈએ. પ્રધાન રૂપથી આ અમેરિકા તપ ત્રણ પ્રકારના છે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, પુરૂષને પરિપૂર્ણ આહાર બત્રીસ કેળીયા પ્રમાણ માનવામાં આવે છે. આમાંથી એક કેળીયાથી લઈને આઠ કેળીયા સુધી આહાર કર ઉત્કૃષ્ટ અવમદરિકા તપ છે. નવ કેળીયાથી લઈને સળ કેળીયા સુધી આહાર કર મધ્યમ અવમૌદર્ય તપ છે અને સત્તર કેળીયા થી આરંભ કરીને એકત્રીસ કેળીયા સુધી ખાવું જઘન્ય અવમૌદર્ય છે.
આવી રીતે અમેરિકા તપ છે કે ત્રણ પ્રકારના છે તે પણ એક - બે કળીયા ઓછી કે વધારે ખાવાથી તેના અનેક અવાન્તર ભેદ થાય છે અને આથી જ સૂત્રમાં તેને અનેક પ્રકારની કહેવામાં આવેલ છે, ' '
त० ७७