________________
T
५७६
तत्त्वार्थ अन्यथा च-प्रकारान्तरेणापि च विषच्यते, सब विपाकः कर्मफलभोगो-रसो. ऽनुभावश्चोच्यते, स च तीव्र-मन्दादिभेदो भवति । तत्र-कदाचित् शुभपपि कर्मा ऽशुभविषाकतयऽनुभूयते, अशु पञ्च-शुभनिपातयाऽनुभृतं भवति, सर्वासां कर्मप्रकृतीनां फलभोगो विपाकोदयाऽनुमाश्चन्धाद् जीवस्याऽनुभवनमिच्छाऽनिच्छा पूर्वकं भवति । तथाहि-ज्ञानावरणशर्मपकृतिफलं ज्ञानाऽभाना, दर्शनावरणकर्मकृमविफलं दर्शन शक्त्युपरोधः इत्येव रीत्या सर्वकर्मणां स्वरबकार्यवन्धरूपाऽनुभूतिर्भवति । तत्र-ज्ञानाबरणाघष्टविधेषु कर्म किश्चित्कर्मपुद्गलेष्वेव विपच्यते, होता है। तत्पर्य यह है कि कोई कर्म जिस प्रकार के अध्यवसाय से जिल रूप में बांधा गया है, उसी रूप में भोपा जाता है और किसी कर्म का विपाक अन्यथा रूप में भी होता है, अर्थात् अपवर्तना, उद्वः तना आदि कारणों के द्वारा कर्मकेविषाक में तारतम्य भी हो जाता है। वह कर्म फल रस एवं अनुभाव भी कहलाता है। किसी कर्म का अनुभाव मन्द और किली का तीव्र होता है। कभी-कभी शुभ विपाक अशुभ विपाक के रूप में और अशुल विपाक शुभ विपाक के रूप में परिणत हो जोता है सभी कर्म प्रकृतियों का फल उनके नाम के अनुसार ही होता है, जैले ज्ञानावरण प्रकृति का फल ज्ञान को आवृत करता है और दर्शना वरण प्रकृति का फल दर्शन शक्ति पो आच्छादित करता है। इसी प्रकार अन्य सय कर्मप्रकृतियों के विषय में समझ लेना चाहिए।
इसी प्रकार ज्ञानावरण आदि आठ कर्म प्रकृतियों में से कोर कमप्रकृति पुदगल विपाकिनी होती है। उसका फल पुराल में ही होता है। તાત્પર્ય એ છે કે કોઈ કર્મ જે પ્રકારના અધ્યવસાયથી જે રૂપમાં બાંધવામાં આવ્યું છે તે જ રૂપમાં જોગવવામાં આવે છે અને કઈ કર્મને વિપાક અન્યથા રૂપમાં પણ હોય છે, અર્થાત્ અપવર્નના ઉદૃવત્તના આદિ કારણે દ્વારા કર્મના વિપાક માં તારતમ્ય પણ થઈ જાય છે. તે કર્મફળ રસ અને અનુભાવ પણ કહેવાય છે કે ઈ કમને અનુભાવ મન્દ અને કોઈને તીવ્ર હોય છે. ત્યારે કયારેક શુભ વિપાક અશુભ વિપાકના રૂપમાં અને અશુભ વિપાક શુભ વિપાકનાં રૂપમાં પરિજીત થઈ જાય છે. બધી કર્મપ્રકૃતિનું ફળ તેમના નામ પ્રમાણે હોય છે, જેમ કે જ્ઞાનાવરણ પ્રકૃતિનું ફળ જ્ઞાનને ઢાંકવાનું અને દર્શનાવરણ પ્રકૃતિનું ફળ દર્શન શકિતને આચ્છાદિત કરવાનું છે. આવી જ રીતે અન્ય સઘળી કર્મપ્રકૃતિની બાબતમાં પણ સમજવું. આવી જ રીતે જ્ઞાનાવરણ આદિ આઠ કર્મપ્રકૃનિમાંથી કોઈ કઈ કમ પ્રકૃતિ પુદ્ગલ વિપાકિની હોય છે. તેનું ફળ પુદ્ગલમાં જ થાય છે. કેઈ કર્મ પ્રકૃતિ ભવવિપાકિની હોય