________________
दीपिका-नियुक्ति टीका अ.८सू.२ निर्जरायाः द्वैविध्यनिरूपणम् वरणं श्रुतज्ञानावरणं संक्रामति, श्रुतज्ञालाचरणं वा मतिज्ञानावरणं : संक्रामति । एवं श्रुतज्ञानावरणस्य खलु अवधिज्ञानावरणेन संक्रमो भवति, एवं-तस्यापि मनः पर्ययज्ञानावरणादिषु-अपि संक्रमो बोधयः। किन्तु-गविज्ञानावरणादिकं पञ्चविधं ज्ञानावरणं न दर्शनावरणमूलमतेरूप चक्षुदर्शनावरणादिषु 'संक्रामसि, नाऽपि मूळप्रकृतिषु संक्रमो भवति, नहि-शानावरणं दर्शनावरणे- संक्रामति, नापि-दर्शनावरणं ज्ञानावरणे वा संकामति' इत्येव मन्यत्रापि योजनीयम् । वन्ध विपाकनिमित्तानां भिन्न जातीयकत्वात् यथा-ज्ञानावरणस्य बन्धनिमित्त मदोषमति ज्ञानावरण श्रुतज्ञोलाधरण आदि ज्ञानावण की पांच उत्तर प्रकृतियां है, उनमें परस्पर संक्रमण हो सकता है अति ज्ञानावरण पलटकर श्रुतज्ञानावरण रूप में परिणत हो सकता है और श्रुतज्ञानावरण भति ज्ञानावरण के रूप में संक्रान्त हो सकता है। श्रुतज्ञानावरण प्रकृति अवधि ज्ञानावरण के रूप में अवधि ज्ञानाबरण मनापर्यव ज्ञानावरण के रूप में और मनापर्यच ज्ञानावरण केवल ज्ञानावरण के रूप में संक्रान्त हो सकती है । इली प्रकार अन्यान्य शलों की उत्तर प्रकृतियां भी परस्पर बदल जाती हैं। इस नियम में दो अपचान है। प्रथम यह की कर्म की प्रकृतियों में संक्रमण नहीं होता, जैले देवायु प्रकृति मनुष्यायु के रूप में या मनुष्यायु बदलकर अन्य किती आयु के रूप में नहीं बदलती। दूसरा अपवाद यह है कि दर्शन मोहनीय और चारिन मोहनीय प्रकृतियों में भी परस्पर संकषण नहीं होता है। दर्शन लोहनीय चारित्र मोहनीय के रूप में और चारित्र मोहनीय दर्शन लोहनीय के रूप में नहीं पलटती। વરણ શ્રુતજ્ઞાનાવરણ આદિ જ્ઞાનાવરણની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે તેમનામાં પરસ્પર સંક્રમણ થઈ શકે છે. મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ રૂપમાં પરિણત થઈ શકે છે અને શ્રુતજ્ઞાનાવરણ મતિજ્ઞાનાવરણના રૂપમાં સંકાન્ત થઈ શકે છે. શ્રુતજ્ઞાનાવરણપ્રકૃતિ અવધિજ્ઞાનાવરણના રૂપમાં, અવધિજ્ઞાનાવરણ મન પર જ્ઞાનાવરણના રૂપમાં અને મન:પર્યવ જ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાંતિ થઈ શકે છે. એવી જ રીતે અન્યાન્ય કર્મોની ઉત્તર પ્રકૃતિએ પણ પરસ્પર સજાતિય પ્રકૃતિ સાથે બદલાઈ જાય છે. આ નિયમમાં બે અપવાદ છે પ્રથમ એ છે કે આયુષ્ય કર્મની પ્રકૃતિમાં સંરક્ષણ થતું નથી. જેમકે દેવો. પ્રકૃતિ મનુષ્યાયના રૂપમાં અથવા મનુષ્પાયુ બદલઈને અન્ય કેઈ આયુષ્યના રૂપમાં પલટાતી નથી. બીજે અપવાદ એ છે કે દર્શન મેહનીય અને ચારિત્ર,
.
..