________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू०७४ शुक्लध्यानस्थ चातुविध्यनिरूपणम् ५४३ सविस्तरं वर्णिताः अवस्तातो द्रष्टव्याः। अस्य शुक्लध्यानस्य चत्वारि लक्षणानि भवन्ति, तथाहि-विवेको व्युत्सगोंऽव्यथम् असंमोहश्च, तत्र विवेकः पृथक्करणम् स च पृथकारः देहादात्मनो बुद्धया विवेचनम्-१ व्युत्सर्गो निस्सङ्गतया देहोपधित्यागः -२ अन्यथम-देवाशुपसर्गजनितं भयं व्यथा, त्या रहितम् ३ असंमोहो-देवमायाअनितस्य मूढस्वस्य निषेधः-४ । शुक्लध्यानस्य चत्वारि-आलम्चनानि भवन्ति, क्षान्तिर्मुक्तिः आर्जवम्- मार्दवच । तम-शान्तिः परकृताऽपकारसहनम् १ मुक्ति निलो मता-२ आर्जवं-सरलता ३ मार्दवं-मृदुता ४ । शुक्लध्यानस्य चतस्रोऽ. नुप्रेक्षाः, अपायाऽनुप्रेक्षाऽशुभानुप्रेक्षाऽनन्तवृत्तिताऽत्प्रेक्षा-विपरिणापाऽनुप्रेक्षाश्च पण दीपिका टीका में किया जा चुका है, अतएव उनी में देख लेना चाहिए।
शुक्लध्यान के चार लक्षण होते हैं-विवेक, व्युएलर्ग, अन्यथ और असंमोह । विवेक अर्थात् पृथक्करण, यहां देह ले आत्मा का पृथक्करण समझना चाहिए। व्युत्सर्ग का अर्थ निःसंग होकर देह और उपधि का त्याग करना है । देव आदि को उपलर्ग से उत्पन्न होने वाले भय का न होना अव्यध है और देवमाया जनित मूढमा न होना असंमोह है।
शुक्लध्यान के चार आलम्पन होते हैं-शान्ति, मुक्ति, आर्जव और मार्दव । दूसरों के लिए हुए अपराध को सहन पर छेना शान्ति क्षमा है । मुक्ति का अर्थ निर्लोभता है । सरलता को आजब कहते हैं। मार्दन का अर्थ मृदुता-नम्रता-कोमलना है।
शुक्लध्यान की चार अनुपेक्षाएं हैं-अपाशानुपेक्षा, अशुभानुप्रेक्षा अनन्तवृत्तितालुप्रेक्षा और विपरिणामानुपेक्षा। प्राणालिपार आदि आस्रव ટીકામાં કરવામાં આવી ગયું છે. આથી તેમાં જ જોઈ લેવા ભલામણ છે.
શુકલધ્યાનના ચાર લક્ષણ છે- વિવેક, વ્યુત્સર્ગ, અર્થ અને અસંમેહ વિવેક અર્થાત્ પૂથકકરણ, અહીં દેહનું આત્માથી જુદા પડવું એને સમજવાનું છે. વ્યુત્સર્ગને અર્થ નિઃસંગ થઈ દેહ અને ઉપધિને ત્યાગ કરે એમથાય છે. દેવ વગેરેના ઉપસર્ગથી ઉત્પન્ન થનાર ભયનું ન હોવું અવ્યર્થ છે અને દેવમાયાજનિત મૂઢતા ન હોવી અસ મેહ છે
શુકલધ્યાનના ચાર આલબન હેય છે– ક્ષતિ, મુક્તિ, આર્જવ અને માર્દવ બીજાના કરેલા અપરાધને સહન કરી લેવા ક્ષાતિ-ક્ષમા છે. મુકિતને અર્થ નિર્લોભતા છે. સરલત્વને આર્જવ કહે છે માર્દવને અર્થ મૃદુતા-નમ્રતાકમળતા છે.
શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે-અપાયાનુપ્રેક્ષા, અશુભાનુપ્રેક્ષા, અનન્ત વૃત્તિતાનુપ્રેક્ષા, અને વિપરિણામાનુપ્રેક્ષા પ્રાણાતિપાત આદિ આસ્રવ દ્વારના