________________
तत्त्वार्थ
सिद्धयन्त्यतो नास्त्यल्पवहुत्वम् । गतं कालतोऽल्पवहुन्वम् ॥२॥ ___ गतिमधिकृत्याल्पबहुत्वं चिन्स्यते-प्रत्युत्पन्नभावापेक्षया सिद्धिगतौ सिद्धय. न्तीतिनास्त्यल्पबहुत्वम् । पूर्वभावापेक्षयाऽनन्तर पश्चाकृतिको मनुष्यगतो सिद्धच. तीति नास्त्यल्पवहुत्वम् । परस्परपश्चात्कृति कस्यानन्तरागति चिन्त्यते, तथाहिसर्वस्तोका मनुष्ययोनिकानन्तरगतिसिद्धाः, नरकयोलिकाऽनन्तरगति सिद्धाः संख्येय गुणाः तिर्यग्योनिकानन्तरगति सिद्धाः संख्येय गुणाः, देवयोनिकाऽनन्तर गति सिद्धाः संख्येर गुणा । इति गतं गतितोऽलए बहुलम् ॥३॥
लिङ्गतोऽल्पबहुत्वं चिन्यते-लिङ्गद्वारे वेदद्वारमन्त हितम् । प्रत्युत्पन्नभावासिद्ध संख्यातगुणा हैं। प्रत्युत्पन्न भव की अपेक्षा अकाल मिध होते हैं, अतएव अल्पषहुत्व नहीं है।
३-गति से अल्पबतुत्व-प्रत्युत्पन्न नय की अपेक्षा सिद्धगति में सिद्ध होते हैं, अतएव इस अपेक्षा से कोई अल्पवहुत्व नहीं हैं। अनन्तर पूर्वभव की अपेक्षा सभी मनुष्यगति में सिद्ध होते हैं, अतएव इस अपेक्षा से भी अल्पबटुत्व नहीं है । परम्पर पर्वभव की अपेक्षा से अर्थात् चरम भव से पहले के भव की अपेक्षा से विचार किया जाय तो मनुष्यत्ति से मनुष्यगति में आकर सिद्ध होने वाले सब से कम हैं, नरकगति से आकर सिद्ध होने वाले संख्यातगुणा
अधिक हैं, तिथंचगति से आशर सिद्ध होने वाले उनसे भी संख्यात 'गुणा अधिक है और देवगति से आशर सिद्ध होने वाले उनसे भी संख्यातगुणा अधिक है। - ४-लिंग से अल्पबहुत्व-लिंगद्वार में वेदद्वार अन्तर्गत है। प्रत्यु: પ્રત્યુત્પન્ન ભવની અપેક્ષા અકાલમાં સિદ્ધ થાય છે. આથી અલ૫બહત્વ નથી . (૩) ગતિથી અલ્પબદુત્વપ્રત્યુત્પન્ન નયની અપેક્ષા સિદ્ધિગતિમાં સિદ્ધ હોય છે આથી આ અપેક્ષાથી કેઈ અ૫બહુ નથી. પૂર્વભવની અપેક્ષા બધા મનુષ્યગતિથી સિદ્ધ થાય છે આથી આ અપેક્ષા પણ અલ્પબદુત્વ નથી. પરસ્પર પૂર્વભવની અપેક્ષાથી અર્થાત્ ચરમ ભવથી પહેલાના ભાવની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તે મનુષ્યગતિથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થનારા સહથી ઓછા છે, નરકગતિથી આવીને સિદ્ધ થનારા સંખ્યાલગણ અધિક છે, તિર્યંચગતિથી આવીને સિદ્ધ થનારા તેથી પણ સંખ્યાલગણ અધિક છે જ્યારે દેવગતિથી આવીને સિદ્ધ થનારા તેમનાથી પણ સંખ્યાતગણું અધિક છે.
(૪) લિંગથી અલ૫બહુવ-લિંગદ્વારમાં વેદકાર અન્તર્ગત છે. પ્રત્યુત્પન્ન