________________
ટ
तत्त्वार्थसूत्रे
सर्वेषु जीवेषु स्वात्मसम्यवत्वम्, तस्य समत्यस्य आयः - प्राप्तिः समायः प्रवर्धमानशारदशुक्ल चन्द्रकलावत् प्रतिक्षणविलक्षणज्ञानादिलाभः स प्रयोजनमस्येति सामायिकम्, सामायिकञ्च तत् चारित्रश्चेति सामायिकचारित्रम्, एतस्य खलु - सर्वसुखनिदानभूतायाः सर्वेषु जीवेषु स्त्रात्मतुल्यदर्शनरूपायाः समतायाः प्राप्तयेऽनुष्ठानं क्रियते । तत्र-पूर्वोक्तस्वरूपं सामायिकचारित्रं तावद् द्विविधम्, नियतकालिकम्, अनियतकालिकश्च । तत्र स्वाध्यायादिकं सामायिकचारित्र नियत कालिकम् ऐपिथिकादिकन्तु अनियतकालिकं सामायिकचारित्र बोध्यम् । छेदोपस्थापनन्तु प्रमाकृत हिंसात्रताऽनुष्ठानस्य सर्वथा परित्यागानन्तरं सम्य
"
सम अर्थात् समत्व या राग-द्वेष के अभाव के कारण समस्त जीवों को अपने समान समझना । उस समत्व के आय (लाभ) को समाय करते हैं अर्थात् वृद्धि को प्राप्त होती हुई शरद् ऋतु के चन्द्रमा की कलाओं के समान प्रतिक्षण विलक्षण ज्ञानादि की प्राप्ति । वह समाय जिसका प्रयोजन हो उसे सामायिक कहते हैं, सामायिक रूप चारित्रको सामायिक चारित्र कहा गया है । समस्त सुखों के कारण और समस्त प्राणियों पर आस्म तुल्य दर्शन रूप समता की शप्ति के लिए सामायिक का अनुष्ठान किया जाता है । यह सामायिकचारित्र दो प्रकार का है-नियतकालिक और अनियतकालिक | इन में से स्वाध्याय आदि सानाविक चारित्र नियतकालिक कहलाता है और ऐर्यापथिक अनियतकालिक सामायिक चारित्र है ।
वाद के कारण हिंसा भादि अननों के अनुष्ठान का सर्वधा
સમ અર્થાત્ સમત્વ અથવા રાગ-દ્વેષના અભાવના કારણે સમરત જીવેાને પેાતાના જેવા સમજવા તે સમત્વના આય (લાભ)ને સમાય કહે છે અર્થાત્ વૃદ્ધિને પ્રપ્ત થતી થકી શરદ ઋતુના ચંદ્રમાની કળાએની જેમ પ્રતિક્ષણે વિલક્ષણુ જ્ઞાનાદિની પ્રાપ્તિ તે સમાય જેનુ પ્રચાજન હેાય તેને સામાયિક કહે છે, સામાયિક રૂપ, ચારિત્રને સામાયિક ચારિત્ર કહેવામાં આવ્યુ છે. સમસ્ત સુખાના કારણુ અને સમસ્ત પ્રાણીએ પર આમતુલ્ય દર્શોનરૂપ સમતાની પ્રાપ્તિ માટે સામાયિકનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આ સામાયિક ચારિત્ર બે પ્રકારના છે, નિયતકાલિક અને અનિયતકાલિક આમાથી સ્વાધ્યાય આદિ સામાયિક ચારિત્ર નિયતકાલિક કહેવાય છે અને અય્યપથિક અનિયતકાલિક સામાયિક ચારિત્ર છે.
પ્રમાદને કારણે હિં'સા આદિ અવતાના અનુષ્ઠાનના સર્વથા પરિત્યાગ