________________
तत्त्वार्यसूत्र खल्वाभ्यन्तर तप उच्यते, मनोनियमनार्थत्वा देतेषामाभ्यन्तरत्वेन व्यपदेशो भवति । तत्र प्र-प्रकृष्टोऽयः, प्रशस्तः शुभावहो विधिर्यस्य श्रमणलोकस्य समायः, प्रकृष्टचारित्रः तस्य प्रायस्य-प्रकृष्टचारित्रस्य श्रमणलोकस्य चित्तं यस्मिन् कर्मणि तत्-प्रायश्चित्तम् , आत्मविशुद्धिकारकः क्रियाविशेप उच्यते । यद्वा-प्र-मणप्ट:गतोऽया पायः अपराधः, तस्य चित्तं-शुद्धिः प्रायश्चित्तम् प्रमादोत्पन्न दोपनिवा. रणं प्रायश्चित्तम् । तयाचोक्तम्
'प्राय इत्युच्यते लोक श्चित्तं तस्य मनो भवेत् ।
तस्य शुद्धिकरं कर्म प्रायश्चित्तं तदुच्यते ॥इति॥ १ पर्यायज्येष्ठेषु मुनि प्रभृतिषु समादरो बिनयः २ कायिकचेष्टया-द्रव्यान्तरेण चोपासनं वैयावृत्यम् ३ शरीरमवृत्या-द्रव्यान्तरेण वा ग्लानस्य-मुनेः पाद
आदि मन को नियंत्रित करने वाले हैं. इस कारण इन्हें आभ्यन्तर कहा है । 'प्र' अर्थात् प्रकृष्ट (उस्कृष्ट), 'अय' अर्थात् अप्रशस्त-शुभंकर विधि को 'माया' कहते हैं जिसका अर्थ है उत्कृष्ट चारित्र। प्रकृष्ट चित्त बाले साधुजनों का 'चित्त' जिसमें हो वह 'प्रायश्चित्त कहलाता है । आत्म शुद्धि करने वाले क्रियाविशेष को प्रायश्चित्त कहते हैं । अथवा 'प्रायः' का अर्थ अपराध हैं, उस पित्त अर्थात् शोधन को प्रायश्चित्त कहते हैं। कहा भी हैं___'प्राय:' का अर्थ हैं लोग और 'चित्त' का अर्थ है-उसका मन चित्त
की शुद्धि करने वाला कृस्य प्रायश्चित्त कहलाता है ॥१॥ . दीक्षापर्याय में ज्येष्ठ मुनि आदि का आदर करना विनय है। कायिक व्यापार से अथवा अन्य द्रव्यों से उपासना करना वैयावृत्य મનને અંકુશમાં રાખનારાં છે, આ કારણે એમને આભ્યન્તર કહેવામાં આવ્યા છે. “પ્ર” અર્થાત્ પ્રકૃષ્ટ (ઉત્કૃષ્ટ) “અય અર્થાતુ અપ્રશસ્ત-શુભંકર વિધિને પ્રાય કહે છે જેને અર્થ ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રકૃષ્ટ ચિત્તવાળા સાધુપુરૂનું ચિત્ત’ જેમાં હેય તે “પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આત્મશુદ્ધિ કરનાર કિયા. વિશેષને પ્રાયશ્ચિત્ત કહે છે અથવા “પ્રાયનો અર્થ અપરાધ છે. તે ચિત્ત અર્થાત્ શોધનને પ્રાયશ્ચિત્ત કહે છે. કહ્યું પણ છે–પ્રાય નો અર્થ થાય છે લેકે અને ચિત્તને અર્થ થાય છે–તેનું મન ચિત્તની શુદ્ધિ કરનાર કૃત્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. જેના
દીક્ષાપર્યાયમાં જયેષ્ઠ મુનિ આદિનો આદર કર વિનય છે. કાયિક વ્યાપારથી અથવા અન્ય કાથી ઉપાસના કરવી વૈયાવૃત્ય છે. શરીરથી