________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. ६४ विनयरूपाभ्यन्तरतपसी मेदनि० ५८९ सूक्ष्मसाम्परायिकारिनविनयः-थयाख्यातविनयश्चेति। तथा च पूर्वोक्त सामायिकादि स्वरूपश्रद्धानपूर्वकं चानुष्ठान विधिना प्ररूपणं चारित्रविनय उच्यते २ परोक्षेपु चापि आचार्योपाध्यायादिषु भनसा-वचसा कायेन च खल मनो विनया, बचो दिनयः, कायविनयथोच्यते । कोकोपचारविनयस्तु-उपचरण -मुपचारः श्रद्धानपूर्वको नम्रतारूप क्रियाविशेषलक्षणो लोकविषयो व्यवहारा, सचाऽसौ विनयश्चेति लोकोपचारविश्यः उच्यते । स च-सप्तविधः, अभ्यासवृत्तित्ता पस्च्छन्दानुवन्तिादिभेदार । विनयस्य सविस्तरवर्णनं भेदानुभेदरूपम् 'औपपालिश' सुनस्य मत्तायां पीयूषवर्षिणी' टीकायां त्रिंशत्तमसूत्रव्याख्यायां (पृष्ठ २४७-२७२) विलोकनीयम् ॥६४॥ विनय, वृक्षार साम्पराधिक चारित्रविनय और यथाख्यात चारित्र विनय । हलके अतिरिक्त पूछोरत सामायिक आदि के स्वरूप के श्रद्धान के साथ अनुष्ठान विधि ले प्ररूपण करना चारित्र विनय है।
आचार्य आदि परोक्ष में हो तो भी मन से बचन और काय से उनका विनय करना क्रयशा मनोविनय, वचनविनय और काथविनय कहलाता है। ___ उपचरण को उपचार कहते हैं। श्रद्धानपूर्वक नम्रतारूप क्रिया विशेष उपचार कहलाता है तात्पर्य यह है कि लौकिक व्यवहार में नम्रता एवं सौजन्य रखना लोकोपचार विनय है। अभ्याशवृत्तिता, परछन्दानुवतिता आदि ने भेद से इसके सात भेद हैं।
भेद-प्रभेद के साथ विनय का विस्तृत वर्णन मेरे द्वारा रचित - વિનય, પરિહાર વિશુદ્ધિક ચરિત્રવિનય, સૂમસામ્પરાયિક ચારિત્રવિનય અને , યથાખ્યાત ચારિત્રવિનય આ સિવાય પૂર્વોક્ત સામાયિક આદિના સ્વરૂપની શ્રદ્ધા સહિત અનુષ્ઠાન વિધિથી પ્રરૂપણા કરવી ચારિત્રવિનય છે.
આચાર્ય આદિ પરોક્ષ હોય તો પણ મનથી, વચનથી તેમજ કાયાથી તેમને વિનય કર અનુક્રમે મને વિનય, વચનવિનય અને કાયવિનય કહેવાય છે.
ઉપચરણને ઉપચાર કહે છે. શ્રદ્ધાપૂર્વક નમ્રતારૂપ ક્રિયા વિશેષ ઉપચાર કહેવાય છે. તાત્પર્ય એ છે કે લૌકિક વ્યવહારમાં નમ્રતા અને સૌજન્ય દાખવવા લેકે પચારવિનય છે અભ્યાસવૃત્તિતા, પરછન્દાનુવત્તિતા આદિના ભેદથી આના સાત ભેદ છે.
ભેદ-પ્રભેદની સાથે વિનયનું વિસ્તૃત વર્ણન મારા વડે રચાયેલી त० ६२