________________
तस्वार्थको
५२८ - तस्य तद्विषयं वा ध्यानम्, आज्ञाविचयादिरूपप्रयोजनचातुर्विध्यात तुमचतुर्विधमयोजनकत्वाद् धर्मध्यानमपि चतुर्विधम्, तत्र-विच या चिन्तनम् आज्ञाया:-जिनोपदेशस्य विचय चिन्तनम् आज्ञाविचयः वर्तमानोपदेष्टुरमावाद मन्दबुद्धिस्यात् शानादरणादिकोदयात पदार्थानां मूक्ष्मत्वाच्च हेतुदृष्टान्ता भावे सति सर्वज्ञपणीतमागमं ममाणत्वेनाऽवधार्य-इदमित्थमेव दर्तते यथा भगवतातीर्थचना प्रतिपादितम् भगवान् खलु जिनो नाऽन्यथावादी' इत्येवं गहनपदार्थ श्रद्धानपूर्वकमर्थावधारणम् आज्ञाविचय उच्यते। यद्वा-स्वयं विदित पदार्थतस्य परं प्रतिपादयितुमिच्छन्ः स्वसिद्धान्ताऽविरुद्धतया तत्व समर्थनार्थ
धर्मका ध्यान या धर्मविषय ध्यान धर्मध्याल है। उसके चार प्रशेजन है, अतएव प्रयोजन के मेले मध्यान के भी चार भेद है। - विचय अर्थात् चितन । आज्ञा का अर्थात् जिनेन्द्र भगवान् के उपदेश का चिन्तन करना आज्ञाविचय है। वर्तमान काल में विशिष्ट उपदेष्टा का अभाव होने से, बुद्धि की मनता से, ज्ञानावरण कर्म के उदय ले घस्तुरूप की गहनता से हेतु और दृष्टान्त के अभाव में भी सर्वज्ञ प्रणित आगम को प्रमाण मानना और ऐल्ला समझना कि 'भगवान् तीर्थकर ने जो प्रतिपादन किया है वह सत्य एवं तथप ही है। वीतराग देव अन्यथावादि नहीं हो सकते। इस प्रकार की श्रद्धा रखते हुए अर्थ का निश्चय करना आज्ञाविचय धर्म धान कहलाता है। अथवा जिसने वस्तु के स्वरूप को स्वयं जान लिया है और जो दूसरों को उसे समझाना चाहता है, वह अपने सिद्धान्त ले अविरुद्ध तत्व का समर्थन
ધર્મનું ધ્યાન અથવા ધર્મવિષક દયાન ધમયાન છે. તેના ચાર પ્રજન છે આથી પ્રજનના ભેદથી ધર્મધ્યાનના પણ ચાર ભેદ છે.
વિચય અર્થાત ચિન્તન આજ્ઞાનું અર્થાત્ જિનેન્દ્ર ભગવાનના ઉપદેશનું. ચિન્તન કરવું આજ્ઞાવિચય છે. વર્તમાનકાળમાં વિશિષ્ટ ઉપદેષ્ટાને અભાવ હવાથી બુદ્ધિની મદતાથી, જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અને વસ્તુસ્વરૂપની ગહનતાથી હતુ અને દષ્ટાન્તના અભાવમાં પણ સર્વજ્ઞપ્રણીત આગમને પ્રમાણ ભૂત માનવા અને એવું સમજવું કે, ભગવાન્ તીર્થકરે જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય અને તથ્ય છે જ. વીતર ગદેવ અન્યથાવાદી હોઈ શકે નહીં, આ જાતની શ્રદ્ધા રાખતા થકા અર્થને નિશ્ચય કર આજ્ઞાવિય ધર્મધ્યાન કહેવાય છે અથવા જેણે વસ્તુના સ્વરૂપને સ્વયં પારખી લીધું છે અને જે બીજાઓને તે સમજાવવા ઈચ્છે છે તે પિતના સિધ્ધાનથી અવિધ તત્વનું