________________
दीपिका-नियुक्ति टीका अ.७ खू.७३ धर्म ध्यायस्य चातुर्विध्यनिरूपणर ५२९ तर्कनय-प्रमाणपरक स्मृन्याधान सर्वज्ञाज्ञाप्रकाशनार्थस्य दाज्ञाविचय उच्यते । अपायविचयस्तावत्-अपायाः रागद्वेषादिजन्या अनर्थाः, तेषां विचयः तहो. षाऽनुचिन्तनम्, जास्यन्धवद् मिथ्यादृष्टयः सर्वज्ञमणीतमार्गाद् विमुखा मोक्षार्थिनः सम्पमार्गापरिज्ञानात् सुदुरमेव गच्छ तीति तद्गतापायचिन्तनरूपः यद्वा-मिथ्यादर्शनज्ञानचारित्रेभ्यः खल्लु इथे पाणिनः कथमपसरेयुरिति चिन्तनम् अपायविचयः । विषाकविचयस्तु-ज्ञानावरणादीनां कर्मणां द्रव्य-क्षेत्र काल-भाव भवनिमित्तकफल'नुभवरू।। संस्थानविचयः संस्थानानां द्वीपसमुदाया. कृतीनां चिन्तनरूपः, इत्येतदर्थम् उत्तमक्षमादिलक्षणं धर्मध्यान चतुर्विध मर. के लिए तर्क, नय और प्रमाण पूर्वक सर्वज्ञ भगवान् की आज्ञा को प्रकाशित करता है। यह भी आज्ञाविचय ध्यान है।
राग-द्वेष आदि से उत्पन्न होने वाले अनर्थ 'अपाय' कहलाते हैं। उनका चिन्तन करना अपायविचय है। जो मोक्षार्थी हैं किन्तु जन्मान्ध के समान मियादृष्टि है और सर्वज्ञवणीत लार्ग से विमुख हैं, वे समीचीन मार्ग स्खे अनभिज्ञ होने के कारण मक्ष रखे दूर हो जाते हैं। उनको जिन अनर्थों का सामना करना पड़ता है, उनका विचार करना अपायचिचय है।
ज्ञानावरणीय आदि झमों का द्रव्य, क्षेत्रकाल, भाव और भव के निमित्त से जो फल प्राप्त होता है, उसका चिन्तन करना विपाकधिचय है।
द्वीप, समुद्र, लोक आदि के आकार का चिन्तन करना संस्थान विचय धर्मधान है । यह चारों प्रकार का धर्मध्वान अप्रननसंयत में સમર્થન કરવા માટે તક નય અને પ્રમાણપૂર્વક સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને પ્રકાશિત કરે છે. આ પણ આજ્ઞાવિચય ધ્યાન છે રાગ-દ્વેષ આદિથી ઉત્પન થનારા અનર્થ “અપાય” કહેવાય છે તેમનું ચિંતન કરવુ અપાયવિચય છે જે સમક્ષ છે પરન્ત જન્માંધની માફક મિશ્ય દષ્ટિવાળા છે અને સર્વજ્ઞપ્રણીત માર્ગથી વિમુખ છે, તેઓ સમી ચીન માર્ગથી અનલિઝ હેવાથી મોક્ષથી આઘા ને આઘા જાય છે. તેમને જે અનર્થોને સામનો કરવો પડે છે. તેને વિચાર કરવો અપાયવિચય છે.
જ્ઞાનાવરણીય આદિ કર્મોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ અને ભવના નિમિત્તથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું ચિન્તન કરવું વિપાકવિચય છે - દ્વિપ, સમુદ્ર, લોક આદિના આકારનું ચિંતવન કરવું સંસ્થાન વિજય ધર્મધ્યાન છે. આ ચારે પ્રકારના ધર્મધ્યાન અપ્રમત્તસંયતેમાં સાક્ષાત હોય
त०६७