________________
दीपिका-नियुक्ति टीका अ.७ रु.७१ आतध्यानं क भवतीतिनिरूपणम् ५५७
आवृण्वन्ति प्रस्याख्यानं स्पलमपि येन जीवस्थ । तेनाऽप्रत्याख्यानावर णा स्तेलहिलोऽल्पार्थः ॥१॥ 'प्रत्याख्यानावरण सक्त्वावा तथा भवति सिद्धम् ।
नवब्राह्मणवचने तत् सहशः पुरुष एवेष्टः ॥२॥ इति, सम्यग्दर्शनं तावत्-त्रिविधं भवति, औपशामिक १ क्षयोपशामिक २ क्षायिक ३ भेदात्, तद् योगात्सल्यग्दृष्टि रुच्यते । देशविरवस्तु-संयतासंयतो व्यपदिश्यते, हिंसादिभ्यो देशतो-विरतत्वात् संयत उच्यते । स एवाऽन्यतः सावधयोगादनिवृत्तत्याद्- असंयतोऽप्युच्यते, अतएब-स संयताऽसंयतो भवति,
जो कषाय जीव के अल्प प्रत्याख्यान को भी रोकते हैं, उनको अप्रत्याख्यान कहते हैं इस प्रकार यहाँ नञ् अल्प अर्थ में समझना चाहिए ॥१२॥
अथा जो प्रत्यारुपान न हो किन्तु उसके सदृश हो, वह अमस्याख्यान कहलाता है। जैसे अब्राह्मण कहने पर ब्राह्मण के सदृश किसी अन्य पुरुष का ही बोध होता है ॥२॥
सम्यग्दर्शन तीन प्रकार का है-(१) औपशामिक (२) क्षायोपशमिक और (३) क्षायिक। इनमें से एक भी सम्यग्दर्शन जिसमें पाया जाय वह सम्यग्दृष्टि कहलाता है।
संयतासंयत को देशविरत कहते हैं, वह एकदेश से अर्थात् आंशिक रूप से हिला आदि पापों से निवृत्त होता है, इस कारण उसे संचत कहते हैं और वह सूक्ष्म सावध से विरत होने के, कारण असंयत भी कहलाता है। इस प्रकार यह संयतासंपत हैं।
અથવા જે પ્રત્યાખ્યાન ન હોય કિન્તુ તેના જેવું જ હોય, તે અપ્રત્યાખ્યાન કહેવાય છે. જેવી રીતે અબ્રાહ્મણ કહેવાથી બ્રહ્માણના જેવા કેઈ અન્ય પુરૂષ ને જ બંધ થાય છે કે ૨ |
સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે – (૧) ઔપશમિક (૨) ક્ષાપશમિક અને (૩) ક્ષયિક આમાંથી એક પણ સમ્યગ્દર્શન જેનામાં જોવામાં આવે તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
- સંતાસંતયને દેશવિરત કહે છે, તે એક દેશથી અર્થાત આંશિક પણે હિંસા આદિ પાપોથી નિવૃત્ત થાય છે, આથી તેને સંયત કહે છે અને તે સૂક્ષ્મ સાવદ્યથી વિરત ન હોવાના કારણે અસંયત પણ કહેવાય છે. આવી રીતે તે સંયતાસંયત છે. સંયતા સંય જીવ અવિરત સમ્યગ્દષ્ટિના