________________
तस्वाक्षरे भया स्वसामर्थानु पारं द्रव्य क्षेत्रकामावविक्षः सन् अहोरात्राभ्यन्तर कर्तव्य क्रियाश्चापरित्यजन् अनशनादिकं तपश्चरवि स कर्यनिर्जराभाग भवति इति पोध्यम् । पूर्वोक्तस्य-सप्तदशविधस्य पृथिवीकायिकादि संयमस्य सामायिकादि पञ्चविधचारित्ररूपस्य वा संयमस्य परिपालनार्थ रसत्यागादिकं तपो भवति । चैन-तपसा ज्ञानाबरणादि कर्मण आत्ममदेशेभ्यः पृथक्करणरूपपरिशाटनलक्षणा निर्जरा भवति । तत्रा-ऽशनम् - आहारः, बत् परित्यागोऽनशनम् , तच्च द्विविधम् इत्वरं-यावज्जीवश्च । तत्रेवरसनशन नमस्कारसहितादिकं चतुर्थभक्तादि -पण्मासपर्यन्तञ्चाऽवले यस् । यावज्जीवं पुन स्त्रिविधम् , पादपोपगमनम्-इङ्गितम्
जो साधक प्रवचन में श्रद्धा रखना शुश्रा, अपने सामर्थ्य के अनु. सार, द्रव्य-क्षेत्र-काल-भाष को जानता हुआ, दिन में और रात्रि में करने योग्य क्रियाओं का परित्याग न करता हुआ अनशन आदि तप करता है, वह कालनिर्जरा का भागी होता है। पूर्वक्ति सत्तरह प्रकार के पृथ्वीकाय संयम आदि का पालन करने के लिए या पांच प्रकार के सामायिक चारिन आदि रूप संयम के पालन के लिए रसपरित्याग आदि तप किया जाता है। लपले कर्मो की निर्जरा होती है अर्थात् ज्ञानावरण आदि कनों क्षा आत्मप्रदेशों से पृथक्करण रूप परिशाटन होता है। ___ अशन का अर्थ है-माहार, उसका त्याग करना अनशन है। इसके दो भेद है-इत्वरिक और यावञ्जीव । इत्वरिक अनशन नौकारसी से लेकर उपवास आदि छह महीने तक का होता है । यावजीच अनशन के तीन भेद है-पादपोपगमन, इंगितमरण और भक्तप्रत्याख्यान ।
જે સાધક પ્રવચનમાં શ્રદ્ધા રાખતે થક, પિત ની શકિત મુજબ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણ થક, દિવસ અને રાત્રિદરમ્યાન કરવા ગ્ય ક્રિયાઓને પરિત્યાગ ન કરતે થકે, અનશન વગેરે તપ કરે છે, તે કર્મ નિર્જરાને ભાગી થાય છે પૂર્વોકત સત્તર પ્રકારના પૃથ્વીકાય સંયમ આદિનું પાલન કરવા માટે અથવા પાંચ પ્રકારના સામાયિક ચારિત્ર આદિ રૂપ સંયમના પાલન માટે ૨સપરિત્યાગ આદિ તપ કરવામાં આવે છે. તપથી કર્મોની નિર્જરા થાય છે અર્થાત્ જ્ઞાનાવરણ આદિ કર્મોના આત્મપ્રદેશથી પૃથક્કરણ રૂપ પરિશાટન થાય છે.
અશનનો અર્થ છે-આહાર, તેને ત્યાગ કરે અનશન છે આના બે ભેદ છે–ઈશ્વરિક અને માવજજીવ ઈરિક અનશન નૌકારશીથી લઈને ઉપવાસ વગેરે છ માસ સુધીનું હોય છે. યાજજીવ અનશનના ત્રણ ભેદ છે