________________
STOR
तत्त्वार्थसूत्रे ४५२ धर्मानुप्रेक्षापरीपहजय-चारित्र तपसा हेतु वकथनात् क्रमशः समित्यादि चारित्रा. न्तानां प्ररूपणं ऋतम्, सम्पति-तपः प्ररूपयितुं थमं तावत् तद्भेदद्वयं पतिपादयति-नको दुविहं, शाहिरए-अमितरए च' इति । तपः खलु-कर्मफल निर्दहनरूपं द्विविधम् भवति, व ह्यम्-आभ्यन्तरश्च, तत्र-वान्तावद् वक्ष्यमाणमनशनादिकं पविधम्, एबम-आम्रन्तरं चाऽपि प्रायश्चित्तादिकं पइविधमवगन्तव्यम् । तथा च-तदुषयं तपः खलु-द्वादशविधं भवति, परिसेव्यमानम् आतापनादिकं तपः कर्मणि-आत्म प्रदेशेभ्यः पृथककृत्य परिशाटयति, अनशनमायश्चित्तध्यानादितपोऽवश्यमेच कर्माबद्वारं संकृणोति, । तथा च-तपसा खलु-पूर्वोपचित कर्म परिक्षयो भवति नूतनकर्मप्रवेशाभावश्च, तस्मात्-संवरस्य-निर्जरायाश्च हेतुभूतं तपो भवतीतिभावः ॥६०॥ निरोध रूप संघर के कारण समिति, गुप्ति, धर्म, अनुप्रेक्षा, परीषहजय, चारित्र और तप हैं। इनमें से समिति से लेकर चारित्र तक की प्ररूपणा की जा चुकी है, अब तप की प्ररूपणा करने के लिए सर्व. प्रथम उनके दो भेदो का कथन करते हैं
वर्मनिर्दहन रूप तए दो प्रकार का है-बाह्य और आभ्यन्तर । बाह्य तप अनशन आदि छह प्रकार का है और आभ्यन्तर तप भी प्रायश्चित्त आदि के मेद से छह प्रकार का है। दोनों के मिलकर बारह भेद होते हैं। आराधन किया जाने वाला भातापना आदि तप कर्मा को आत्मप्रदेशों से प्रथक् करके हटा देता है और अनशन, प्रायश्चित्त एवं ध्यान आदि तप अवश्य ही कर्मों के आस्त्रबहार को रोकता है । तपस्या के द्वारा पूर्वचित कों का क्षय (निर्जरा) होता है और नवीन કર્માસવનિરોધ રૂપ સંવરના કાર સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય ચારિત્ર, અને તપ છે. આમાંથી સમિતિથી લઈને ચારિત્ર સુધીની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તપની પ્રરૂપણ કરવા માટે સર્વ પ્રથમ તેના બે ભેદેનું કથન કરીએ છીએ.
કર્મનિદંડન રૂપ, તપ બે પ્રકારના છે. બાહા અને આભ્યન્તર બહા તપ અનશન આદિ છ પ્રકારના છે. અને આભ્યન્તર તપ પણ પ્રાયશ્ચિત્ત આદિના ભેદથી ૬ પ્રકારના છે. બંનેના મળીને બાર ભેદ થાય છે. આરાધના કરવામાં આવનાર આતાપના આદિ તપ કર્મોના આત્મપ્રદેશથી પૃથફ કરીને કાઢી નાખે છે અને અનશન, પ્રાયશ્ચિત્ત અને દયાન આદિ તપ અવશ્ય જ કર્મોના આસ્રવારને રોકે છે. તપસ્યા દ્વારા પૂર્વ સંચિત કર્મોને ક્ષય (નિર્જરા)