________________
दीपिका-निर्युक्ति टीका ज.७ सु. ५५ पञ्चमहात्रतनिरूपणम्
"
प्राणाचेन्द्रियादयः तत्सम्बन्धात्प्राणिनो जीवाः पृथिवीकायाद्ये केन्द्रियद्वीन्द्रियश्रीन्द्रिय- चतुरिन्द्रिय-पञ्चेन्द्रियास्तान - जीवान् विज्ञाय - श्रद्धया प्रतिपद्य भावतस्वस्याऽकरणं ज्ञानश्रद्धानपूर्वकं चारित्रमुच्यते तच्च - सदसत्मवृत्तिनिवृत्तिक्रियालक्षणं चारित्रं मनोवाक् कायकृतकारिताऽनुमोदित भेदेनाऽनेकविधं बोध्यम् । उक्तञ्च-स्थानाङ्गे पञ्चमस्थाने प्रथमोदेश के पंच महच्या पण्णसा, तं जहासव्वाओ पाणाइवायाओ, जाव सव्वओ परिग्गहाओ वेरमणं' इति, पञ्च महाव्रतानि प्रज्ञप्तानि तद्यथा - प्राणातिपाताद्विरमणस्, यावद - सर्वस्मात् परिग्रहाद विरमणम् - इति, आवश्यके दशवैकालिकेऽप्युक्तम् ॥५५॥
I
३९९
योजन | माण इन्द्रिय आदि दस हैं । उन्हीं के संबंध से जीत्र प्राणी कहलाते हैं । पृथ्वीकाय आदि एकेन्द्रिय, हीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पंचेन्द्रिय, ये सब प्राणी हैं। इन जीवों को जानकर एवं इन पर श्राद्धा करके भाव से प्राणातिपात न करना ज्ञान - श्रद्धान- पूर्वक चारित्र कहलाता है। सत् अनुष्ठान में प्रवृत्ति और असत् अनुष्ठान से निवृत्ति उसका लक्षण है । मन, वचन, काय, कृत, कारित और अनुमोदन आदि के भेद से चारित्र अनेक प्रकार का है। स्थानांगसूत्र के पंचम स्थान के प्रथम उद्देशक में कहा है- 'पांच महाव्रत कहे गए हैं, वे इस प्रकार हैं- समस्त प्राणातिपात से विरत होना, जाव अर्थात् समस्त मृषावाद से विरत होना, समस्त अचादान से विरत होना, समस्त मथुन से विरत होना और समस्त परिग्रह से विरत होना ।' आवश्यक और दशवैकालिक सूत्र में भी ऐसा ही कहा है ॥ ५५ ॥ -
પ્રાણવિયેાજન પ્રાણુ ઇન્દ્રિય આદિ દસ છે તેમના જ સંધથી જીવ પ્રાણી કહેવાય છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુર્તિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ બધાં પ્રાણી છે આ જીવાને જાણીને અને એમનામાં શ્રદ્ધા કરીને ભાવથી પ્રાણાતિપાત ન કરવા જ્ઞાન-શ્રદ્ધાનપૂક ચારિત્ર કહેવાય છે. સત્ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ અને અસત્ અનુષ્ઠાનથી નિવૃત્ત તેનુ' લક્ષણ છે. મન, વચન, કાયા, કૃત, કારિત અને અનુમેદન આદિના ભેદથી ચારિત્ર અનેક પ્રકારના છે. સ્થાનાંગસૂત્રના પંચમ સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે. પાંચ મહાવ્રત કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે-સમસ્ત પ્રાણાતિપાતથી વિરત થવું, સમસ્ત સૃષાવાદથી વિત થવું, સમસ્ત અદત્તાદાનથી વિરત થવું, સમસ્તમૈથુનથી વિત થવું અને સમસ્ત પરિગ્રહથી ત્રિરત થવું. આવશ્યક તેમજ દશવૈકાલિક સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યુ છે. પપ્પા