________________
दीपिका-नियुक्ति टोका अ. ७ ४, ५८ सर्वप्राणिषु मैत्रीभावनानिरूपणम् ४३१ दनार्थं सर्वभूतादिषु मैशादिभावना पतिपादयितुमाहलमभूय' इत्यादि । सर्वभूतगुणाधिक क्लिश्यमानाऽविनयेषु मैत्रीपमोदकालण्यमाध्यस्थानि 'इति, तम-यथाक्रमं सर्वसत्त्वेषु मैत्रीम् १ गुणाधिकेषु प्रमोदम् २ क्लिश्यमानेषु कारुण्यम् ३ अविनयेषु माधवस्थ्यञ्च भावयेतेति बोध्यम् । तत्र मेशति-हिनयति इति मित्रम् तस्य साचो मैत्री परहितचिन्तारूषा, सकलमाणिविषय आत्मनः स्नेह परिणामः, प्रमादाद् अन्यथा तापकारेष्वपि प्राणिषु मित्रता हृदये निधाय 'अहमेतस्य मित्रमस्मि एतेच मम मित्राणि सन्ति इति 'नाऽहं पिवद्रोहित्वप्रतिपत्स्ये' मित्रद्रोहित्वस्य दुर्जनाश्रयत्वात् । तस्मात्-'सर्चमाणिनोऽहं क्षमे' इति सर्व स्थिरता के लिए सर्वभूत आदि मैत्री आदि मान्यनामों का प्रति. पादन करते हैं।
सर्वभूत, गुणाधिक क्लिश्यमान और अधिनीतों के प्रति मैत्री, प्रमोद, कारुण्य और माध्यस्थमात्र धारण करना चाहिए। तात्पर्य यह है कि समस्त प्राणियों के प्रति मैत्रीभाव धारण करे अपने से अधिक गुणवान् जनों के प्रति प्रमोदभार धारण करे, जो क्लेश के पात्र बने हुए हैं उनके प्रति करुणाभाव धारण करे और अविनीत जनों पर मध्यस्थभाव धारण करे।
पर के हित का चिन्तन करना मैत्री है अर्थात् समस्त जीवों के प्रति अपना स्नेहभाव होना । अगर कोई जीव प्रमाद के कारण किसी प्रकार का अपकार करें तो भी उनके ऊपर मैत्री भाव धारण करके 'मैं इनका मित्र है और ये मेरे मित्र हैं. मैं मित्रद्रोह नहीं करूंगा દુખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે જ વ્રતની પરંપરાથી સ્થિરતા માટે સર્વભૂત આદિમાં મૈત્રી વગેરે ભાવનાઓનું પ્રતિપાદન કરીએ છીએ
સર્વભૂત, ગુણાધિક, કિલશ્યમાન અને અવિના તેના પ્રતિ મિત્રી, પ્રમોદ. કારૂણ્ય અને માધ્યભાવ ધારણ કરવા જોઈએ તાત્પર્ય એ છે કે સમસ્ત પ્રાણિઓ તરફ મૈત્રીભાવ ધારણ કરે, પોતાના ક તાં અધિક ગુણવાન જન તરફ પ્રમોદભાવ ધારણ કરે, જેઓ કલેશના પાત્ર બનેલા છે તેમના પ્રત્યે કરૂણભાવ ધારણ કરે અને અવિનીત જનો પ્રત્યે મધ્યભાવ ધારણ કરે.
બીજાના હિતનું ચિન્તન કરવું મંત્રી છે અર્થાત્ સમસ્ત જે તરફ પિતાનો નેહભાવ હૈ અગર કઈ પ્રમાદના કારણે કોઈ જાતને અવાર કરે તે પણ તેમના પર મત્રીભાવ ધ રણ કરીને હું એમનો મિત્ર છે અને આ મારે મિત્ર છે, હું મિત્રદ્રોહ કરીશ નહીં કારણ કે મિત્રને દોડ કરો