________________
'तत्त्वार्थसूत्र रोमाञ्चा चुफितगात्रयष्टयादि लिङ्गेन प्रकटितो मनामहर्षः प्रमोदो व्यपदिश्यते तं भावयेदिति । एवं-क्लेशमनुभवत्सु पिलश्यमानेषु दीनेषु-अनाथवालद्धादिषु कारुण्यं भावयेत् , तन-कारुण्यं खल्वनुशपाप मुच्यते, दीनोपरि-अनुग्रहो दयादृष्टिः दीनत्वञ्च-मानसिकशारीरिक दुःवरभिभूतत्वं दोषम् । तत्र-करुणाक्षेत्रेषु सत्वेषु मिथ्यादर्शनाऽनन्तानुवन्ध्यादिरूप महामोहाभिभूतेषु मतिश्रुतविभङ्गज्ञान व्याप्तेषु इष्टानिष्टमाप्तिपरिहारजितेपु-अनेकदुःखपीडितेषु दीनकृपणाऽनाथ. वालवृद्धादिषु-अविनिछ-नं कारुण्यं भावयेत्, तथाविधं कारुण्यं भावयंश्च मोक्षोपदेशदेश-कालापेक्ष बनानपानप्रतिश्रयौषधादिमिस्ताननुगृह्णीयात् इति । समय एकाग्र होकर श्रवण करना नेत्रों का खिल उठना, समस्त शरीर में रोमांच प्राट होना, इत्यादि चिहूनों से मानसिक हर्ष प्रकट होता है । इस प्रमोद ले आत्मा को भावित करे।। - जो क्लेश-कष्ट का अनुभव कर रहे हों, ऐसे दुःखी, दीन, अनाथ और वृद्ध आदि पर करुणा भाव से आत्मा को भावित करे। कारूण्य का अर्थ है अनुकम्पा, दीन प्राणी पर अनुग्रह, दयादृष्टि । जो शारीरिक या माललिक दुःखो से पीडित हैं वे दीन कहलाते हैं। इनमें से जो प्राणी मिशादर्शन तथा अनन्तानुबंधी आदि महामोह से ग्रप्त हैं, कुमनि क्रुश्रुत और विनंम ज्ञान से व्याप्त हैं, जो इष्ट प्राप्ति और अनिष्ट परिहार नहीं कर सकते और अनेक दुःखों से पीडित हैं, जो दीन, कृषण, अनाथ, बाल और वृद्ध हैं, उनके प्रति निरन्तर करुणा की भावना करनी चाहिए और करुणा की भावना શ્રવણ કરવું, આંખે નું નાચી ઉઠવું, સમરત શરીરમાં રોમાંચ જાગૃત થવો ઈત્યાદિ ચિહ્નોથી આ માનસિક હર્ષ પ્રગટ થાય છે. આ પ્રમોદથી આત્માને ભાવિત કરવા જોઈએ.
જેઓ કલેશ-કષ્ટને અનુભવ કરી રહ્યા હોય એવા દીન, દુઃખી અનાથ અને વૃદ્ધ આદિ પર કરૂણા ભાવથી આત્માને ભાવિત કરવો. કારૂણ્યને અર્થ છે અનુષ્પા, દીનપ્રાણ પર અનુગ્રહ, કૃપાદૃષ્ટિ જેઓ શારીરિક અથવા માનસિક વ્યથાઓથી પીડિત છે તેઓ દીન કહેવાય છે. આમાંથી જે પ્રાણી મિથ્યાદર્શન તથા અનન્તાનુબંધી આદિ મહામે હથી ગ્રસ્ત છે, કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાનથી વ્યાપ્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર કરી શકતા નથી અને અનેક દુઃખથી પીડિત છે, જેઓ દીન, કૃપણ, બાલ તેમજ વૃદ્ધ છે, તેમના તફ઼ હરહંમેશ કરૂણાની ભાવના ભાવવી જોઈએ