________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू.५७ सामान्यतः सर्ववतभावनानिरूपणम् ४२३ कत्वाद् हिंसादिवदेव दुःखजनकत्वेन लोकसमाजहितत्वेन च दुःखजनकत्वं भावयन् तस्माद् विरतो भवति । अश स्त्रीणामुपभोगे यतोऽधर पानादि संस्पर्शजनित सुखविशेषाऽनुभवएच लौकिकशास्त्रकारिभिः सडिण्डिम घुष्यते, संशब्द्यते, तदनुयायिभिश्व रामानुसारिसि बधैिरिव (गीयते) तत् निमिति तस्य दुःखात्मकस्वमितिचेत् ? अनोच्यते-यथा खन्य क्षयकुष्ठादयो ब्राधिविशेषाः भैषज्योपयोगेन, पथ्याऽऽसेवनेन चांऽशत सलुच्छियमाना अपि पुनः पुनः उद्भवन्ति, एवं-कामदेवव्याधयोऽपि न खल्ल भैथुनलेवनेन सर्वथा शान्ताः अभवन् न वा भवन्ति भविष्यन्ति च । तथा चोक्तम्___मैथुन भी राग-द्वेषमूलक है, हिंसा आदि के समान दुःख जनक है, लोक और समाज में गर्षित है, इस कारण दुःख जनक है, ऐसी भावना करने वाला उसले निवृत्ति हो जाता है। . शंका-स्त्रियों के उपयोण में, उनके अधरपान आदि संस्पर्श से उत्पन्न होने वाला विशेष प्रकार का सुखानुभव ही लौशिक शास्त्रकार डिडिमनाद के साथ उच्च स्वर से घोषित करते हैं और उनके अनु. यायी रागानुसारी वाद्यों के जैसे उसका ही गान करते हैं। ऐसी स्थिति में उसे दःखरूप कैसे कर सकते हैं ? __ समाधान-जैसे क्षय एवं कोढ आदि व्याधि । औषध के प्रयोग से और पथ्य के सेवन से आंशिकरूप से मिट जाती हैं किन्तु वारंवार प्रकट हो उठती हैं, इसी प्रकार काम-व्याधि भी मैथुन-सेवन से न कभी पूरी तरह शान्त हुई है, न होती है और न होगी ही। कहा भी है
भैथुन ५ २१-द्वेषभू८४ छ, डिसा महिनी म मन छ, લેક અને સમાજમાં તિરસ્કૃત છે. આ કારણે દુઃખજનક છે એવી ભાવના કરનાર તેનાથી નિવૃત્ત થઈ જાય છે.
શંકા–સ્ત્રીઓના ઉપભોગમાં, તેમના અધરપાન આદિ સંસ્પર્શથી ઉત્પન થસે વિશેષ પ્રકારનો સુખાનુભવ જ લૌકિક શાસ્ત્રકાર ડિડિમનાદની સાથે ઉચ્ચસ્વરથી ષણા કરે છે અને તેમના શિષ્ય રામાનુસારી વાવોની જેમ તેમનું જ ગાન કરે છે. આવી સ્થિતિમાં તેને દુઃખરૂપ કેવી રીતે કહી શકાય?
સમાધાન–જેવી રીતે ક્ષય અને કોઢ આદિ વ્ય ધિઓ ઔષધના પ્રયોગથી અને પરહેજના સેવનથી આંશિક રૂપથી મટી જાય છે ૫ ના વારંવાર ઉથલા મારે છે, એવી જ રીતે કામ-વ્યાધિ પણ મિથુન સેવનથી ક્યારેય પ પૂર્ણતયા શાન્ત થયે નથી, અને ક્યારે પણ થશે નહીં કહ્યું પણ છે- -