________________
४१६
तस्वार्थ पार्जिताऽशुभकर्मविपाकोऽयं खलु 'एतस्य मम वराकस्ये' स्येवं सम्मावयतश्च विवेकवलाल 'प्राणिषधाव्युपरमः श्रेयान्' इति तस्य दृढनिश्चयः समुत्पद्यते इति भावः । एवं-हिंसादिना नारक-तिर्यङ्मनुष्यदेवगतिरूप चतुर्गतिके संसारे. भ्रमणम्, नरक निगोदादिषु-अनन्ताऽनन्तजन्ममरणादिकं घोरातिघोरं दुख माप्नुवन्ति । अथ हिंसको जनो यथा प्रत्यवायेन लिप्यते, एव मसत्यवाय.प. जनः मत्यवायमाग्भवति, लोकेऽश्रद्धेयवचनश्च संजायते । एवमैहिकं प्रत्यघायजन्यम् असत्यभाषण पयुक्तं जिवाच्छेदन श्रोत्र नासिकाच्छेदनादिकं प्रति. लोक में नरक आदि दुर्गतियां प्राप्त करता है, लोक में गहित और निन्दित होता है। जो मनुष्य विवेक के बल से यह समझता है कि पूर्व जन्म में उपार्जित, अशुभ कर्म का ही यह फल मुझ अभागे को छाश हुआ है, अपहिला से विरत हो जाना ही श्रेयस्कोर है, इस प्रकार का दृढ निश्चय उसके चित्तमें उत्पन्न हो जाता है।
इली प्रकार हिंसा आदि पापों के कारण नरक तियंच मनुष्य और देव गति रूप संसार में परिभ्रमण करना पडता है । हिंसक नरकनिगोद आदि में जन्न-मरणादि के अनन्तानन्त घोर अति-घोर दुःख प्राप्त करते हैं।
जैसे हिंसक पुरुष अनर्थों का भागी होता है, उसी प्रकार अप्सत्य वादी जन भी अनर्थ भागी होता है । लोक में उसके वचन का कोई विश्वास नहीं करता। असत्य भाषण के कारण असत्यभाषी की जीम काटली जानी है, कान काट लिये जाते हैं, नाक काट ली जाती है। હિંસક જીવ પલેકમાં નરક આદિ દુર્ગતિ પ્રાપ્ત કરે છે, લોકમાં ગહિંત અને નિદિત થાય છે. જે મનુષ્ય વિવેકના બળથી એવું સમજે છે કે પૂર્વ જન્મમાં ઉપાર્જિત, અશુભ કર્મનું જ ફળ મને અભાગીયાને પ્રાપ્ત થયું છે હવે તે હિંસાથી વિરત થઈ જવામાં જ ભલું છે એ જાતને દૃઢ નિશ્ચય એના ચિત્તમાં ઉત્પન્ન થઈ જાય છે.
આવી જ રીતે હિંસા આદિ પાપના કારણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસાર અટવિમાં પરિભ્રમણ કરવું પડે છે. હિંસક નરક-નિગોદ વગેરેમાં જન્મ મરણદિના અનન્તનત ઘેર અતિઘેર દુખ પ્રાપ્ત કરે છે.
જેમ હિંસક પુરૂષ અનર્થોને ભાગીદાર થાય છે તેવી જ રીતે અસત્યવાદી મનુષ્ય પણ અનર્થભાગી થાય છે લેકમાં તેના વચનને કોઈ વિશ્વાસ કરતું નથી. અસત્ય ભાષણના કારણે અસત્યભાષીની જીભ કાપી લેવામાં