________________
दीपिका-नियुक्ति टीका म.७ टू. ५७ सामान्यत, सर्ववतभावनानिरूपणम् ४१९ रक्ताः सन्तो मदोन्मत्तगजेन्द्रा इत्र निरङ्कुशा इष्टानिष्ट प्रवृत्तिनिवृत्तिविचाररहिताः कुत्राऽपि न शर्मल मन्ते, मोहाभिभूताश्च कर्तव्याऽकर्तव्य विवेकरहितत्वात् सर्वमपि कर्म शोभनमेव मन्यमानाः कतुं प्रवर्तन्ते ग्रहाविष्टपुरुषात् परस्त्रीगमनप्रयुक्तांचेहलोके वैरानुवन्धलिङ्गच्छेइन वध बन्धन सर्वस्वापहरणादी अपायान् प्रतिलभन्ते, प्रेत्यच नारकादिगतिं प्राप्नुवन्ति, तस्मात्-'मैथुनतो व्युपरमः श्रेधान्' इति भावयन् ततो व्युपरतो भवति । एवं परिग्रहबानषि जन स्वस्करादीना माक्रमणीयो भवति,-यथा कश्चित् एक्षी मांसपेशीकरः श्येनादिपक्षिभिः आममांस में व्याप्त रहती हैं, जो मनोज्ञ शब्द, रूप, रल गंध और स्पर्श में अनु. रक्त होते हैं, जो मतवाले हाथी के समान निरंकुश होते हैं और इष्ट तथा अनिष्ट विषयों में प्रवृत्ति-निवृत्ति के विचार से रहित होते हैं, वे कहीं भी सुख-शान्ति प्राप्त नहीं करते । मोह से अभिभूत होने के कारण कर्तव्य-अकर्तव्य के विवेक ले रहित हो जाते हैं और प्रत्येक कार्य को अच्छा ही समझ कर करने को तैयार रहते हैं मानों उन्हें भूत लग गया हो । परस्त्रीगलन के कारण हल लोक में दूसरों के साथ उनका वैर बंध जाता है । वे लिंग-छे हल, बध, बन्धन और सर्वस्वापहरण आदि अपायों को प्राप्त करते हैं । परलोक में उन्हें नरक आदि गतियां प्राप्त होती हैं। इस कारण 'लथुन रहे विरत होजाना श्रेयस्कर है, ऐसी भावना करता हुआ पुरुष उसले निवृत्त हो जाता है।
इसी प्रकार परिग्रहवाल पुरुष पर तस्कर आदि आक्रमण करते हैं। जैसे मांस का टुकडा चोच में दबाने पाले पक्षी पर श्येन आदि दूसरे પચેલી રહે છે, જે મનેz શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં લીન રહે છે, જે મદમસ્ત હાથીની માફક નિરંકુશ હેય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ વિષયોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના વિચારથી રહિત હોય છે, તેમાં કોઈ પણ સ્થળે સુખ–શાતિ પ્રાપ્ત કરતા નથી. મેહથી અભિભૂત હોવાના કારણે કર્તવ્ય-અકર્તવ્યના વિવેકથી રહિત થઈ જાય છે અને દરેક કાર્યને સારું જ સમજીને તે કરવા તત્પર રહે છે જાણે તેઓને ભૂત ન વળગ્યું હોય ! પરસ્ત્રીગમનના કારણે આ લોકમાં બીજાઓની સાથે તેમનું વેર બંધાઈ જાય છે તેઓ લિંગદન. વધ, બન્ધન અને સર્વસ્વાપહરણ આદિ મુશ્કેલીઓને વહોરે છે. પરલોકમાં તેમને નરક આદિ ગતિ પ્રાપ્ત થાય છે. આ કારણથી તૈથુનથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતા થકે પુરૂષ તેનાથી નિવૃત્ત થઈ જાય છે.
આ પ્રમાણે પરિગ્રહવાન પુરૂષ ઉપર ચાર વગેરે આક્રમણ કરે છે જેવી રીતે માંસને ટુકડે ચાંચમાં દબાવનાર પક્ષી પર બાજ આદિ બીજા