________________
%AAme
तस्यायो हरण प्रसक्तमतिरपि स्तेनः सर्वगोड जसो भवति-अपहियमाणद्रव्यादिधनस्वामिन उद्वेगं समुत्पादयति, (तेन) इहलोकेऽन्वव्यापहरणजन्य ताडन-पीडनकशाधमि. धातनिगड शङ्खालादिबन्धनं कर-चरण-श्रोत्र नासिकौष्ठच्छेदन भेदन सर्वस्व हरणादिकं लमते, मेत्यच नारकादितीव्र यातनागति प्राप्नोति तस्मात्-'स्तेयाद. ज्युपरमः श्रेयान्न' इति भावयन् चौर्याद व्युपरतो भवति, यथा खलु-माणाति. पाताऽसत्यभाषणस्तेयाऽनुष्ठायिनः प्रचुरान् प्रत्यवायान् प्राप्नोति । एव-मब्रह्मसेचिनोऽपि, कामिनीविलाराविशेषविभ्रमोभ्रान्तस्वान्ताः विप्रकीर्णेन्द्रियवृत्तयः तुच्छन्त्रिपये प्रवर्तितेन्द्रियाः मनोज्ञेषु शब्द रूप-रस शन्धस्पर्शेषु रागाङ्गेषु अनुः है उसी प्रकार परद्रव्य का अपहरण करने वाला चोर भी दुःखों का भागी होता है और सब्य को उद्वेग पहुंचाता है-जिलका धन हरण करता है उस्ले दुःख पहुंचाता है। इसके फलस्वरूप उसे ताडन-पीडन, घावुको की मार, हथकडी-वेडी आदि का बन्धन, हाथ-पैर-काननाक और होठों का छेदन-दन तथा सर्वस्व हरण आदि भोगना पड़ता है। वह परलोक में नरक आदि की तीव्र वेदनाएं प्राप्त करता है। अतएव 'स्तेय से विरत हो जाना श्रेयस्कर है, ऐसी भावना करता हुआ चोरी से विस्त हो जाला है।
जैसे शाणालिपात, असत्य आषण और चोरी करने वाले अनेक अनर्थों को प्राप्त होते हैं उसी प्रकार अन्नमवयं का सेवन करने वाला भी। स्त्रियों के हाव-भाव विभ्रम-विलाल आदि से जिनका चित्त डांवाडोल रहता है, जिनकी इन्द्रियां चंचल होनी हैं और तुच्छ विषयों છે તેવી જ રીતે પારદ્રવ્યનું અપહરણ કરનારે ચેર પણ દુઃખને ભાગી થાય છે અને બધાને ઉદ્વેગ પહોંચાડે છે-જેનું ધન હરણ કરે છે તેને દુઃખ પહોંચાડે છે–આના ફળસ્વરૂપે તેને તાડન-પીડન, ચાબુકોને માર હાથકડીજંજીર વગેરેનું બન્ધન–હાથ-પગ-કાન-નાક અને હેઠોનું છેદન-ભેદન તથા સ્વસ્વ હરણ વગેરે જોગવવા પડે છે. તે પરલોકમાં નરક આદિની તીવ્ર વેદનાઓ પ્રાપ્ત કરે છે. આથી તેયથી વિરત થઈ જવું શ્રેયસ્કર છે, એવી ભાવના કરતે થ ચેરીથી વિરત થઈ જાય છે.
જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચોરી કરનારા અનેક અનર્થોને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે અબ્રહ્મચર્યનું સેવન કરનાર પણ સ્ત્રીઓના હાવ-ભાવ, વિભ્રમ વિલાસ આદિથી જેમનું ચિત્ત ડામાડોળ રહે છે, જેમની ઇન્દ્રિઓ ચંચલ હોય છે તેમજ હલકા પ્રકારના વિષયમાં રચેલી