________________
दीपिका-नियुक्ति टीका अ.७ १.५७ सामान्यतः सर्ववतभावनानिरूपणम् ४१५ तथा चे है। तावद् हिंसादिषु प्रवृत्तस्य जनस्याऽमी प्रत्यवाया दरीदृश्यन्ते, नरकादामुत्र च दारुणः पाकविपाको भवतीति भूयो भूयो भावयेत् इति । तत्रपाणिवधे तावत्-घोरदुःखं प्रदश्यते, हिमनशीलो हिलो जनः सतत मुद्वेजयिता सन्त्रासकारी भवति, स खलु हिंस्रो भीषणवेषो ललाटरचिटिलभूमङ्गो नितान्तेाऽऽमनिर्भरनेत्रहढदन्तमुष्टोष्ठ: प्राणिनां सन्त्रासजनको भवति, नित्याऽनुबद्ध रच संजायते । एवञ्च-हलोऽपि वंशदलकशादिमित्ताडनं निगड. शङ्खलादिभिधवन्धनं विविधशाष्ठेष्टकाऽऽरोपणादि परिक्लेशन प्रतिलभते । प्रेत्यच नरकादिगति प्रति प्राप्नोति, लोके-गहितो निन्दितश्च भवति, पूर्वजन्मो. हिसा आदि में प्रवृत्ति नहीं करता । जो हिला आदि में प्रवृत्ति करता है उसे प्रथम तो इही लोक में अनेक अनर्थों का सामना करना पडता है, फिर नरक आदि में दारुग फल भोगना पडता है, ऐसा बार-बार चिन्तन करना चाहिए । हिंसा से कैसा घोर दुःख होता है थाह बत. लाते हैं-हिंसक जीव लदैव उदूदेवा और प्रास उत्पन्न करता है। उसका वेष भीषण होता है, उनके ललाट पर ललकट पडे रहते हैं। उसके नेत्रों से ईर्षा और शोध टपकता है। वह दांगों से होठ चबाता रहता है और प्राणियों को बाल उत्पन्न करता है । छन्ड सदैव वैश् बांधे रहता है । वह इश्व लोक में भी लाठियों और चाबुकों से पीटा जाता है, हथकडियों और इंडियों से जकडा जाता है वध-बन्धनका पात्र बनता है और विविध प्रकार के काठ, ईट आदि से पीटा जाता है। और भी अनेक प्रकार के क्लेशों को प्राप्त होता है । हिंसक जीच पर. કરતો નથી. જે હિંસા આદિમાં પ્રવૃત્તિ કરે છે તેને પ્રથમ તે આ જ લેકમાં અનેક અનર્થોનો સામને કર પડે છે પછી નરક આદિમાં દારૂણ ફળ ભેગવવા પડે છે એ પ્રમાણે પુનઃ પુનઃ ચિન્તન કરવું જોઈએ હિંસાથી કેવું ઉગ્ર દુખ થાય છે એ બતાવીએ છીએ-હિંસક જીવ સદૈવ ઉદ્વેગ અને ત્રાસનું સામ્રાજ્ય ફેલાવે છે, તેને વેશ ભીષણ હોય છે. તેના ભાલ પ્રદેશ પર કરચળીઓ પડેલી રહે છે. તેની આંખોમાંથી ઈર્ષ્યા અને કોઈ રૂપી અગ્નિ વરસે છે. તે દાંતથી હેઠ ચાવતું હોય છે અને પ્રાણિઓને ત્રાસ ઉપજાવતો હોય છે તે હમેશાં દુશ્મનાવટ બાંધતા રહે છે. તે આ લોકમાં પણ લાઠી તથા ચાબુકેથી ફટકારાય છે, હાથકડી તથા જંજીરેથી જકડાય છે, ફાંસીના માંચડે ચઢવાને પાત્ર બને છે અને વિવિધ પ્રકારના લાઠી, ઈંટ આદિથી --- લેકે તેને મારે છે બીજા પણ અનેક પ્રકારનાં કલેશને પ્રાપ્ત થાય