________________
-
दीपिका-नियुक्ति टीका म.७ सू. ५६ पञ्चविंशतिभावनाया: निरूपणम् ४०७ लस्य भीरुत्वस्य प्रत्याख्यानेनाऽपि-आत्मानं भावयन् नाऽनृतं कदाचिद् वदति भयशीलो जनः कदाचित् वितथमपि भापते चौरोऽथपिशाचो वा मया रात्रौ दृष्ट इति, तस्माद्-निर्भय वासनाध्यान सात्मनि भावयेत् ४ एवं-मोहोद्भवपरिहासलक्षणहास्य परिणतः आत्मपरिहासं कुर्वन् परेण सह वितथमपि भाषेत, तस्मात्-तस्य प्रत्याख्यानेनाऽऽत्मानं भावयन् सस्यव्रतपालनक्षमो भवति १० एवं-खलु-अनुवीचिअवग्रहयाचनं तावत्-आलोच्याऽवग्रहयाचनरूपं बोधगम् ११ अवग्रहश्च-देवेन्द्रराजगृहपति शय्यातरसाधर्मिकसदेल पञ्चविधः, तब-यो यत्र स्वामी स एव याचनीयः, अस्वामियाचने दोषाधिक्थं स्यात् । तस्मात्-'मालोच्याऽवग्रहो याच्या' इत्येव प्रत्याख्यन करता है, वह कभी अलस्य भाषण नहीं करता डरपोक होता है वह मिथ्या भाषण भी करता है, जैसे-आज रात्रि में मुझे चोर अथवा पिशाच दिखाई दिया था इत्यादि । अतः अपने आपको निर्भय बनना चाहिए। मोहनीय कर्म के उदय से उत्पन्न एवं परिहास लक्षण वाला हास्य जो करता है वह अपनी हंसी करता हुआ दूसरे के प्रति मिथ्या भाषण भी करता है । अतएच हास्य के प्रत्याख्यान से आत्मा को भावित करने वाला सत्य व्रत का पालन करने में समर्थ होता है।
अस्तेयव्रत की पांच भावनाएं-लोच-विचार कर अवग्रह की याचना करना चाहिए । अवग्रह पांच प्रकार का है-(१) इन्द्र (२) राजा (३) गृहपति (४) शय्यातर और (५) साधर्मिक का अवग्रह । जहां जो स्वामी हो वहां उसी से याचना करना चाहिए । जो स्वामी नहीं है રીતે ભય અથવા કાયરતાનું પ્રત્યાખ્યાન કરે છે તે કદી પણ અસત્ય બેલતે નથી. જે ડરપોક હોય છે તે મિથ્યાભાષણ પણ કરતો હોય છે જેમ કે આજે રાતે મને ચેર અથવા પિશાચ દેખાયા હતા. વગેરે આથી દરેકે પોતાની જાતને નિર્ભય બનાવવી જોઈએ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન તથા લક્ષણવાળું હાસ્ય જે કરે છે તે પિતાની મશ્કરી કરતો થકે બીજાની પ્રતિમિથ્યાભાષણ પણ કરે છે. આથી હાસ્યના પ્રત્યાખ્યાનથી આત્માને પ્રભા વિત કરનાર સત્યવ્રતનું પાલન કરવા સમર્થ બને છે.
અસ્તેયવ્રતની પાંચ ભાવન –સમજી વિચારીને અવગ્રહની યાચના કરવી જોઈએ અવગ્રહ પાંચ પ્રકારના છે(૧) ઈન્દ્ર (૨) રાજા (૩) ગૃહપતિ (૪) શય્યાતર અને (૫) સાધર્મિકને અવગ્રહ જયાં જે માલિક હેય ત્યાં તેની પાસે જ યાચના કરવી જોઈએ, જે માલિક નથી તેની પાસે યાચના