________________
दीपिका-नियुक्ति टीका अ. सू.५६ पञ्चविंशतिर्भावनायाः निरूपणम् ४०५ समितिस्तु-औधिक-औपग्रहिकभेदेन द्विविधस्योपधेग्रहण-स्थापनलक्षणयोरादान निक्षेपणयोरागमनानुसारेण प्रत्यवेक्षण-समार्जनरूपा समिति रुच्यते५ आलोकिन, पानभोजनन्तु-प्रतिगृहे पात्रमध्यपतितपिण्डस्य चक्षुराधुपयोगेन तत्समुत्थाऽऽगन्तुकसत्त्वसंरक्षणार्थं मत्यवेक्षणं कर्तव्यम् उपाश्रयमागत्य च पुनरपि प्रकाशयुक्ते. प्रदेशे स्थित्वा पानभोजनं सुपत्यवेक्षितं कृत्वा प्रकाशप्रदेशाऽवस्थितेन वल्गनं कर्तव्य मिति बोध्यम् इत्येवं रीत्या-एताः पञ्चभावनाः पुनः पुनर्भावयन् वासयन वाहुल्येन सम्पादयन् समस्तास् प्राणातिपातलक्षणामहिंसां पातुं समर्थों भवतीति भावः । अथाऽनृतविरतिलक्षण सत्यवचनस्य दाढयार्थ पूर्वोक्त पञ्च भावनासु प्रथम तावत्-अनुवीचिभाषणमुच्यते, अनुवीचिशब्दो देशीया-आलोचनार्थकः । तथा च एषणासमिति का पालन करना चाहिए। औधिक और औपग्रहिक के भेद से दोनों प्रकार की उपधि के धरने-उठाने में, आगम के अनुसार प्रमार्जन एवं प्रतिलेखन का ध्यान रखना आदाननिक्षेपणा समिति है।
पात्र में पडे हुए या रखे हुए आहार को चक्षु आदि का उपयोग लगा कर, उसमें उत्पन्न हुए अथवा बाहर से आए जीवों की रक्षा के लिए देखना चाहिए । उपाश्रय में आकर पुनः प्रकाशयुक्त प्रदेश में स्थित होकर आहार-पानी को भली-भांति देखकर प्रकाशपूर्ण स्थान में हो उसे खाना चाहिए। यह आलोकितपानभोजन भावना है। इन पांच भावनाओं से सम्पन्न श्रमण पूर्णरूपेण प्राणातिपातविरमण व्रत का पालन करने में समर्थ होता है। __मृषावादविरमणत्रत की दृढता के लिए इन पांच भावनाओं का सेवन करना चाहिए-'अनुवोचि भाषण' यहां 'अनुबीचि शब्द देशीय જોઈએ, ઔધિક અને ઔપગ્રાહિકના ભેદથી બંને પ્રકારની ઉપધિને ઉપાડવા તથા મૂકવામાં આગમ અનુસાર પ્રમાર્જન તથા પડિલેહણાનું ધ્યાન રાખવું આદાનનિક્ષેપણું સમિતિ છે.
પાત્રમાં પડેલા અથવા રાખેલા આહારને ચક્ષુ વગેરેને ઉપગ લગાવીને. તેમાં ઉત્પન્ન થયેલા અથવા બહારથી આવેલા છની રક્ષા માટે અવકન કરવું જોઈએ. ઉપાશ્રયમાં આવીને ફરી એકવાર પ્રકાશવાળી જગ્યાએ બેસીને આહાર-પાણીને સારી પેઠે જઈ તપાસીને અજવાળું હોય એવી જગ્યાએ જ તેને ઉપભેગ કરવો જોઈએ. આ છે આલેક્તિપાન ભજન ભાવના આ પાંચ ભાવનાઓથી સંપન સાધુ સંપૂર્ણતયા પ્રાણાતિપાત વિર મણવ્રતનું પાલન કરવામાં સમર્થ થાય છે. - મૃષાવાદ વિરમણવ્રતની દઢતા કાજે આ પાંચ ભાવનાઓનું સેવન કરવું