________________
तस्वास्त्र दुविहे' इत्यादि । अवधिज्ञानम्-पूर्वोक्तस्वरूपं द्विविधं भवति तस्य खलु अवधिज्ञानस्य द्विविधत्वे हेतुमाह-भक्प्रत्ययक्षयोपशम निमित्तभेदतः, भवः प्रत्ययोनिमित्तं यस्य स भवप्रत्ययः अवहेकोऽवधिः । एवं क्षयश्च-उपशमश्चेति क्षयोपशमो तो निमित्तं यस्य स क्षयोपशमनिमित्तः खल्लु अवधिरुन्च्यते तत्र भवस्तावत् आयुर्नाम कर्मादयनिमित्तक आत्मनः परी: तन्निमित्त खल्पवधिज्ञान भवप्रत्ययिक देवालां-नाराणाञ्च भवति । -अवधिज्ञानवरणस्य देशघातिस्पर्द्धकानामुदये सति सर्वघातिस्पर्द्धकानासुदयामानः क्षयः, तथाविधानमेव स्पर्द्धकाना
पूर्वोक्त स्वरूप बाला अवधिज्ञान दो प्रकार का है। अवधिज्ञान के दो प्रकार होने का कारण है अवरूप निमित्त और क्षयोपशामरूप निमित्त जिस अवधिज्ञान का कारण अब हो बामप्रत्यय और जिसका कारण क्षयोपशम हो वह क्षयोपशमनिमित्तक कहलाता है। आयुर्म के उदय से उत्पन्न होने वाले पर्याय को भव कहते हैं। भव जिल. बाह्य कारण हो वह अवधिज्ञान भजप्रत्यय कहलाता है। यह देओं और नारकों को ही होता है, क्योंकि देवभव और नारकभव के निमित्त से उसकी उत्पत्ति होती है। जो अवधिज्ञान तपश्चरण आदि गुणों के योग से अवधिज्ञानावरण फर्म का क्षयोपशम होने पर उत्पन्न होता है यह क्षयोपशमनिमित्तक कहलाता है। वह अवधिज्ञान मनुष्य और पञ्चेन्द्रिय तिय चों को होता है।
अवधिज्ञानावरण फर्म के देशघाति स्पर्धकों का उदय उद्यागत सर्वघाति स्पर्धशों का क्षय और आगे उदय में आने वाले सर्वघात - પર્વોક્ત સ્વરૂપવાળું અવધિજ્ઞાન બે પ્રકારનું છે. અવધિજ્ઞાનનાં બે પ્રકાર હેવાનું કારણ છે. ભવરૂપનિમિત્ત અને ક્ષયોપશમરૂપનિમિત્ત જે અવધિજ્ઞાનનું કારણે ભવ છે તે ભવપ્રત્યય અને જેનું કારણ પશમ હોય તે ક્ષપશમનિમિત્તક કહેવાય છે. આયુષ્યકર્મના ઉદયથી ઉત્પન્ન થનાર પર્યાયને ભવ કહે છે. ભવ જેમાં બાહ્ય કારણ હોય તે અવધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. આ દે અને નારકેને જ થાય છે કારણકે દેવભવ અને નારકભવના નિમિત્તથી તેની ઉત્પત્તિ થાય છે. જે અવધિનાન તપશ્ચર્યા આદિ ગુણોના ચગથી અવધિજ્ઞાનાવરણ કર્મને શોપશમ થવાથી ઉત્પન્ન થાય છે તે ક્ષયોપશમનિમિત્તક કહેવાય છે. આ અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યચપંચેન્દ્રિયને થાય છે.
અવધિજ્ઞાનાવરણુકર્મનાં દેશઘાતી સ્પર્ધકોને ઉદય, ઉદયગત સર્વધાતી સ્પર્ધકને ક્ષય અને આગળ ઉપર ઉદયમાં આવનાર સર્વઘાતી સ્પર્ધકોને