________________
51
--८५१
दीपिका-नियुक्ति टीका २९४ मुक्तात्मनों लोकान्तपर्यन्तमेत
भावात् ? अत्रोच्यते = 'ण तओ परं' इत्यादि ततः परं लोकान्तादये न गच्छति धर्मास्तिकायाभावात् गतिपरिणतजीवपुद्गलानां धर्मद्रव्यमुपग्रहकारकं भवति मीनस्य यथा जलं, तच्च तदग्रे नास्त्रि जीवपुद्गलानां पती धर्मद्रव्यं कारणं भवति लोकान्तात्परमलोकः तत्र तदभावः अतो सुक्तात्मा लोकान्तादग्रे न गच्छति तत्रैव सिद्धो भवतीतिभावः-उक्तं चतराध्ययने पट् विंशत्तमेऽध्ययनेकहि पहिया सिद्धा: कहिं सिद्धा पट्टिया | कहिं वौदिं चत्ताणं कत्थ वा गंतूग सिज्झइ ॥ ५६ ॥ अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइडिया | इह वौदिं चाणं तत्थ गंतू पण सिज्झइ |२७||
तक ही जाने का नियम क्यों है ? आगे जाने में बाधा क्या है ? जब कि गति को रोकने वाला कोई कारण नहीं है ? इस प्रश्न का समाधान करते हैं- लोकान्त से आगे मुक्तात्मा का गमन नहीं होना क्यों कि वहां धर्मास्तिकाय नहीं है । धर्मद्रव्य गतिपरिणत जीरों और पुद्गलों की गति में निमित्त कारण होता है, जैसे जल मछली की गति में सहायक होता है । धर्मास्तिकाय आगे विद्यमान नहीं है, अतएव मुक्तात्मा आगे नहीं गमन करते । लोक के आगे अलोक है अलोक में धर्मास्तिकाय का अभाव है । यही कारण है कि सिद्ध जीव लोकान्त में ही स्थित हो जाते हैं । उत्तराध्ययन के छत्तीसवें अध्ययन में कहा है
'सिद्ध कहाँ रुक जाते हैं ? सिद्ध कहां अवस्थित होते हैं ? कहां शरीर का परित्याग करके कहां जाकर सिद्ध होते हैं ? ॥ ५६ ॥
કે જો મુતાત્માનું ઉર્ધ્વગમન થાય છે તેા લેાકાન્ત સુધી જ જવાના નિયમ શા માટે છે. ? આગળ જવામાં શું વાંધો છે ? આ પ્રશ્નનું સમાધાન કરીએ છીએ લેાકાન્તથી આગળ મુકતાત્માનું ગમન થતું નથી કારણકે ત્યાં ધર્માસ્તિકાય નથી ધદ્રવ્ય ગતિપરિણત જીવા અને પુદ્ગલાની ગતિમાં નિમિત્ત કારણુ હાય છે, જેવી રીતે જળ માછલીની ગતિમાં સહાયક થાય છે. ધર્માસ્તિકાય આગળ વિદ્યમાન નથી આથી સુતાત્મા આગળ ગમન કરતાં નથી. લેકાન્તની પછી અલાક છે અને અલેાકમાં ધર્માસ્તિકયના અભાત્ર છે. સિદ્ધ જીવ લેાકા ન્તમાં જ અવસ્થિત થઈ જાય છે તેનુ આજ કારણ છે. ઉત્તરાધ્યયનના છત્રીસમાં અધ્યયનમાં કહ્યું છે
સિદ્ધ કયાં રાકાઈ જાય છે ? સિદ્ધ કયાં અવસ્થિત થાય છે ? શરીરના પરિત્યાગ કર્યાં કરે છે? મને કયાં જઈને સિદ્ધ થાય છે ! પ