________________
tarket
तत्वार्थदीपिका- 'पूर्वं तावद् निस्सङ्गत्वादिमिरकर्मणो मुक्तात्मनो गतिः प्रदर्शिता, साच केन दृष्टान्तेन गति भवतीति निरूपयितुमाह- 'ववगय' इत्यादि । व्यपगतले पजलस्थित तुम्बमिव यथा तुम्बफलं शुष्कं निश्छिद्धं अष्टभिः कुंशमृत्तिकादिलेपैः लिप्तम् आतपे दत्तं सद् शुष्कं भवति, तत् जले क्षिप्तं सत् गुरु कत्वेन जलगततलपविष्ठानं भवति, तदेव क्रमशा ठेपनिर्गलनात् जलगततळ मतिक्रम्य स्वभावत एव सलिलतकप्रतिष्ठानं भवति तद्वद् अकर्मणो गतिर्भवति |१| एवमेव निरङ्गणश्वेन तथाविध गतिणामेन चाऽव्यकर्मणो गतिर्भवति २-३, एवं वन्धच्छेदादपि अकर्मणो गतिर्भवति यथा एरण्डफलम् आतपे दत्तं सत् शुष्कं भवति, शुकस्य तस्य कोशभेदे सद्गतसे रण्डवीजमुपर्युत्पतति तद्वदेवाकर्मणाऽपि तूबे के समान, कोश के फटने पर एरंड के बीज के समान, ईंधन से विमुक्त घूम के समान और धनुष से छूटे हुए वाण के समान ॥ ६ ॥
- तत्त्वार्थदीपिका- पहले निस्संगता आदि हेतुओं से मुक्तात्मा की गति का विधान किया है, इस सूत्र में दृष्टान्तों द्वारा उसे पुष्ट करते हैं(१) जैसे कोई तुखा तुम्बाफल हो, छिद्रहोन हो और मिट्टी के आठ लेपों से लिप्स करके धूप में रखकर सुखा लिया जाय । फिर उसे जल में डाला जाय तो लेपयुक्त होने के कारण भारी होने से वह जल के तिलभाग में जाकर ठहरता है। फिर धीरे-धीरे लेपों के हटने पर वह -स्वभावतः जल के ऊपर आ जाता है, इसी प्रकार कर्म - लेप के हट 'जाने से सिद्ध जीव भी ऊर्ध्वगमन करते हैं । ( २ - ३ ) इसी प्रकार निरंगण होने से अर्थात् मोह के नष्ट होने से भी अकर्मा जीव की गति - જેમ, કૈાશના ફાટવાથી એરડાના બીજની માફક, ઈધણુથી વિમુકત ધૂમાઢાની સમાન અને ધનુષ્યથી છુટેલા માણુની સમાન ।। ૬ ।।
તત્ત્વાર્થદીપિકા—પહેલા નિસ ંગતા આદિ હેતુઓથી મુકતાત્માની ગતિનુ વિધાન કર્યું, આ સૂત્રમાં દૃષ્ટાંત દ્વારા તેની પુષ્ટિ કરીએ છીએ (૧) જેમ કાઈ સુકૢ તુંબડું હાય, છિદ્ર વગરનું હાય, તેને માટીના આઠ લેપેાથી લીપીને તડકામાં રાખીને સુકાવી દેવામાં આવે, પછી તેને પાણીમાં નાખવામાં આવે તે લેયુક્ત હાવાના કારણે વજનદાર હેાવાથી તે જળના તળભાગમાં જઈને સ્થિર થાય છે. પછી ધીમે-ધીમે લેપેાના દૂર થવાથી તે સ્વભાવતઃ પાણીની સપાટી ઉપર આવી જાય છે. આવી જ રીતે ક–લેપ દૂર થવાથી સિદ્ધજીવ પણ ઉર્ધ્વગમન કરે છે. (૨-૩) આ જ પ્રમાણે નિર ંગણુ હોવાથી અર્થાત્ માહના દૂર થઈ જવાથી પણ અકર્મી જીવની ગતિ થાય છે. (૪) અન્યના
८५४