________________
दीपिका-नियुक्ति टीका अ.९ स्.१ मोक्षतत्वनिरूपणम् कम्मक्खए मोक्खे-इति । अनशन प्रायश्चित्तादितपः संयमादिना कर्मफलभोगलक्षणविपाकेन च देशतः कर्मक्षयलक्षणा निर्जरा भवतीत्युक्तम् ततश्च-मिथ्यादर्श. नादीनां बन्धहेतूनां तदावरणीयकर्मणः क्षयोदभावे सति केवलज्ञान-केवलदर्शनो. स्पादे च ज्ञानावरणाघन्तरायपर्यन्ताऽष्टविध कर्ममूल प्रकृतीनामष्टचत्वारिंशद. धिकशतसंख्यकोत्तरमकृतीनां च क्षयात् सकलकमक्षयः सकलस्य-सम्पूर्णस्य निरवशेषस्य-कृत्स्नस्य कर्मणः क्षयः, आत्मप्रदेशेभ्यः परिशाटः पृथग्भवनम् सकलकर्ममध्वंसो मोक्षो व्यपदिश्यते । तथा च-ज्ञानावरण दर्शनाऽवरण मोहनी. याऽन्तरायरूपघातिकर्मचतुष्टये सति केवलज्ञानोत्पत्त्यनन्तरं वेदनीयनामगोत्राऽऽयुष्करूप कर्म चतुष्टयस्य भवधारणीयस्याषि क्षयो भवति, इत्येवं सकल कर्मका क्षय होने पर क्या होता है ? - ____अनशन तथा प्रायश्चित्त आदि बाह्य एवं आभ्यन्तर तप से, संयम
आदि से तथा कर्मफल के योग रूपी विपाक से एकदेश कर्मक्षय रूप निर्जरा होती है, यह कहा गया है। तदनन्तर बन्ध के कारण मिथ्यादर्शन
आदि का अभाव हो जाने पर और केवलज्ञान तथा केवलदर्शन की उत्पत्ति हो जाने पर ज्ञानावरण से लेकर अन्तराय कम पर्यन्त आठ मूल कर्म प्रकृतियों का एवं एक सौ अडतालीस उत्तर प्रकृतियों का क्षय होने से समस्त कर्मों का क्षय हो जाता है, अर्थात् वे कर्म आत्मा से पृथक् हो जाते हैं। यही मोक्ष कहलाता है।
इस प्रकार ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तरोय-इन चार धातिया कर्मों का क्षय होने पर केवलज्ञान की उत्पत्ति के पश्चात् वेदनीय, नाम, गोत्र और आयु-इन चार भवधारणीय कर्मों का भी - અનશન તથા પ્રાયશ્ચિત આદિ બાહ્ય તથા આભ્યન્તર તપથી, સંયમ, આદિથી તથા કર્મફળમા ભેગરૂપી વિપાકથી એકદેશ કર્યાય રૂપ નિર્જર થાય છે એ કહેવામાં આવ્યું છે. તદનન્તર બન્ધના કારણે મિથ્યાદર્શન આદિ ને અભાવ થઈ જવાથી અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનની ઉત્પત્તિ થઈ જવાથી જ્ઞાનાવરણથી લઈને અન્તરાયકર્મ પર્યત આઠ મૂળ કર્મપ્રકૃતિઓને તથા એકસો અડતાળીશ ઉત્તરપ્રવૃત્તિઓને ક્ષય થવાથી સઘળાં કર્મોને ફાય થઈ જાય છે, અર્થાત્ તે કર્મ આત્માથી જુદાં થઈ જાય છે આ જ મે કહેવાય છે.
આ રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય એ ચાર ઘનઘાતિ કને ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ બાદ વેદનીય, નામ, ગોત્ર અને આયુ એ ચાર ભવધારણીય કર્મોને પણ ક્ષય થઈ જાય છે. આ રીતે
त० १०५