________________
८१८
तरवार्थ 'मणपज्जवनाणे तदनंतभागे' इति । मनःपर्यवज्ञानम्-पूर्गेनस्वरूपं तदनन्तभागे, तस्याऽवधिज्ञानविषयीकृतस्य रूपिपुद्गलद्रव्यस्याऽनन्ते सूक्ष्मे एकस्मिन् भागे प्रवर्तते । एवञ्च-यद् रूपि पुद्गल द्रव्यम् अवधिज्ञान विषयी करोति तस्यापि अनन्तभागं सूक्ष्ममेक पदार्थ मनःपर्यवज्ञान विषयी करोति । तथा च-यानि रूपि पुद्गलद्रव्याणि अवधिज्ञानी जानाति तेषामवधिज्ञानाप्टरूपि पुद्गलद्रव्याणा मनन्तभागमेकं मनापर्यवज्ञानी जानाति । तान्यपि चाऽवधिज्ञानविषयानन्तभागव. तीनि रूपि द्रव्याणि न कुडन्याधाज्ञारव्यवस्थितानि जानाति । अपितु-मनश्चिन्तनविचाराऽन्वेषणविषयीभूतान्येव जानातीति तानि पुनर्न सर्वलोकवर्तिनि, अपितु मनुष्य क्षेत्रवर्तीन्येव जानातीतिमावः । तानि चाऽवधिज्ञानिनः सकाशात् विशुद्धतराणि अत्यन्त सूक्ष्मपर्यायाणि द्रव्याणि मनापर्यत्र ज्ञानी जानातीति ___अवधिज्ञान के विषयभूत रूपी पुद्गलद्रव्य के अनन्त सूक्ष्म एक भाग में मनापर्यज्ञान की प्रवृत्ति होती है । इस प्रकार जिस रूपी पुद्गल द्रव्य को अवधिज्ञान जानता है, उसके भी अनन्तभाग सूक्ष्म एक पदार्थ को मनापर्यवज्ञान जानता है। अतएव जिन रूपी पुद्गल द्रव्यों को अवधिज्ञानी जानता है, उन अवधिज्ञान के द्वारा दृष्ट-ज्ञान रूपी पुद्गल द्रव्यों के अनन्त भाग-एक को मनापर्यवज्ञानी जानता है । अवविज्ञान के विषय से अनन्तवें भागवर्ती रूपी द्रव्यों को कुडय (दीवार)
आदि आकारों में व्यवस्थित रूप से नहीं जानता है किन्तु मन द्वारा चिन्तन, विचार एवं अन्वेषण के विषयभूत द्रव्यों को ही जानता है। उन द्रव्यों को भी समस्त लोक में नहीं जानता वरल् मनुष्य क्षेत्रवर्ती द्रव्यों को ही जानता है। अधिज्ञानी भी अपेक्षा विशुद्धतर और अत्यन्त सूक्ष्म पर्याय वाले द्रव्यों को मनापर्यवज्ञानी जानता है।
અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી પુદ્ગલદ્રવ્યના અનન્ત સૂકમ એક ભાગમાં મન ૫ર્યવજ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. આ રીતે જે રૂપી પુદ્ગલ દ્રવ્યને અવધિજ્ઞાન જાણે છે તેના પણ અનન્ત ભાગ સુક્ષ્મ એક પદાર્થનું મન:પર્યવજ્ઞાન જાણે છે. આથી જે રૂપી પુદ્ગલ દ્રવ્યને અવધિજ્ઞાની જાણે છે, તે અવધિજ્ઞાન દ્વારા દૃષ્ટજ્ઞાન રૂપી પુદ્દગલ દ્રવ્યના અનન્ત ભાગ–એકને સન:પર્યવજ્ઞાની જાણે છે. અવધિજ્ઞાનના વિષયથી અનન્તમાં ભાગવતી રૂપી દ્રવ્યોને દીવાલ આદિ આકારમાં વ્યવસ્થિત રૂપથી જાણતા નથી પરંતુ મનદ્વારા ચિન્તન, વિચાર અને અનવેષણના વિષયભૂત દ્રવ્યોને જ જાણે છે. તે દ્રવ્યોને પણ સમરત લેકમાં જાણતા નથી પરન્ત મનુષ્યક્ષેત્રવતી દ્રવ્યોને જ જાણે છે. અવધિજ્ઞાનીની અપેક્ષા વિશુદ્ધતર અને અત્યન્ત ભૂમિ પર્યાયવાળા દ્રવ્યોને મન:પર્યવજ્ઞાની જાણે છે.