________________
mer
दीपिका-नियुक्ति टीका थ.८ सू.४० सम्यग्ज्ञानस्वरूपनिरूपणम् वस्तु, व्याप्तम्भपरित्यक्तु नियमतो ग्रहीतुं शीलमस्येति प्रमेय व्यापकं नियमतो पस्तुमाहि वस्तुनो नियमतो ग्रहगशी, व्यवसाय स्वभावस्-व्यवसायोऽध्यवसायः निश्रया स्वभावः स्वरूपं यस्य तद् व्यवसायस्वभावम् अश्यवसायस्वरूपम्, निश्चयात्मकं ज्ञानं सम्यग्ज्ञान मुच्यते। तत्र-प्रमेयव्यापकपदेन विपर्ययज्ञानम् ज्यावृत्तिः क्रियते, तस्य प्रमेयाव्यापकत्वात् अध्यवसायस्वरूपव्यवसायस्वभावकथनेन च मोहरूपानध्यत्र सायस्य संशयस्य च व्यावृत्ति भवति । एतेषां खल प्रयाणाम् अनध्यवसायसंशयविपर्ययाणां मिथ्याज्ञानरूपत्वेन मोक्षसाधनेऽनुपः युक्तस्वात्, तथा च-येन येन स्वरूपेण स्वभावेन जीवादीनि तत्वानि व्यवस्थितानि सन्ति तेन तेन स्वरूपेण स्वभावेन तेषां परिज्ञानं सम्यग्ज्ञानमवगन्तव्यम् । तच्च सम्यग्ज्ञान द्विविधं, प्रत्यक्ष-परोक्ष भेद, तत्र-प्रत्यक्षमपि द्विविधं भवति, सां. से ग्रहण करना जिसका स्वभाव हो वह व्यवसाय स्वभाव कहलाता है। व्यवसाय अर्थात् अध्यवसाय था निश्चय जिसका स्वभाव हो वह व्यवसायस्वभाव । इस प्रकार जो ज्ञान प्रमेयव्यापक और व्यवसायस्व. भाव होता है, वह सम्यग्ज्ञान कहलाता है।
'प्रमेयव्यापक, पद से विर्यपज्ञान की व्यावृत्ति की गई है, क्योंकि वह प्रमेयव्यापक नहीं होता और व्यवसायात्मक पद से मोह रूप अनध्यवसाय का तथा संशयज्ञान का निराकरण हो जाता है। ये तीनों अनध्यवसाय, संशाध और विपर्यश मिथशाज्ञान होने के कारण मोक्ष साधन में उपयुक्त नहीं है। अभिप्राय यह है कि जो जीयादि पदार्थ जिस-जिस रूप में स्थित हैं, उन्हें उली रूप में जानना लम्यग्ज्ञान है।
सम्यग्ज्ञान दो प्रकार का है-प्रत्यक्ष और परोक्ष । इनमें से प्रत्यक्ष પ્રમેય વસ્તુને વ્યાપ્ત કરવી અર્થાત ત્યાગ ન કરે અથવા નિયમથી ગ્રહણ - કરવું જેને સ્વભાવ છે તે “વ્યવસાયસ્વભાવ” કહેવાય છે. વ્યવસાય અર્થાત અધ્યવસાય અથવા નિશ્ચય જેનો સ્વભાવ છે તે વ્યવસાયસ્વભાવ આ રીતે જે જ્ઞાન પ્રમેયવ્યાપક અને વ્યવસાય સ્વભાવ હોય છે તે સમ્યફજ્ઞાન કહેવાય છે
પ્રમેયવ્યાપક પદથી વિપર્યય જ્ઞાનની વ્યાવૃત્તિ કરવામાં આવી છે કારણકે તે પ્રમેયવ્યાપક હોતું નથી અને વ્યવસાયાત્મક પદથી મેહરૂપ અને વ્યવસાયનું તથા સંશયજ્ઞાનનું નિરાકરણ થઈ જાય છે. આ ત્રણે-અનધ્યવસાય, સંશય અને વિપર્યય મિથ્યાજ્ઞાન હોવાથી મોક્ષ સાધનમાં ઉપયોગી નથી. કહેવાનું એ છે કે જે જીવાદિ પદાર્થ જે જે વરૂપમાં સ્થિત છે તેમને તેજ રૂપમાં જાણવા એ સમ્યફ઼જ્ઞાન છે
સમ્યકજ્ઞાન બે પ્રકારનાં છે. પ્રત્યક્ષ અને પક્ષ આમાંથી પ્રત્યક્ષનાં પણ त. ९४