________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.४० सम्यग्ज्ञानस्वरूपनिरूपणम्
तत्त्वार्थदीपिका-पूर्व तार-मोक्षम्मति सम्यग्दर्शन-सम्यग्ज्ञान-सम्यकू चारित्र तप इति चतुष्टयस्य हेतुत्वप्रतिपादनात् तत्र-सम्यग्दर्शनस्य सभेदं स्वरूपं निरूपितम्, सम्पति--सम्यग्ज्ञानस्य स्वरूपं प्ररूपयितुमाह-'पमेय वावगे' इत्यादि । प्रमेयव्यापि-मेयं वस्तुव्याप्तुम् अपरित्यक्तुं शीलयस्येति प्रमेयव्यापि नियतो वस्तुमाहि नियतवस्तुसहचारि व्यवसायस्वभावम् अध्यवसायास्मकं निश्चयात्मकं ज्ञानं सम्पगू ज्ञान मुच्यते । तत्र अमेय व्यापकपदेन-- विपरीतज्ञानस्य व्यावृत्ति भवति, व्यवसाय स्वभावपदेन-अनध्यवसायसंशयात्मकं ज्ञानं व्यावय॑ते, । तथा च-येन येन प्रकारेण स्वभावेन जीवदयः पदार्थाः व्यव०
'पमेयवावगे ववलाय' इत्यादि ।
सूत्रार्थ-जो प्रमेयव्यापी और व्यवसाय स्वभाव बाला (निश्चया. स्मक हो वह सम्यग्ज्ञान कहलाता है।॥४०॥
तत्वार्थदीपिका-पहले सम्यग्दर्शन, सम्यग्ज्ञान, समान चारित्र और सम्यक् तप, इस चतुष्टय को मोक्ष के कारण कहा था, उसमें से सम्यग्दर्शन का सभेद स्वरूप कहा जा चुका, अश सम्परज्ञाय के स्वरूप का कथन करते हैं
जो प्रमेय अर्थात् वस्तु को प्राप्त करे वह प्रमेय व्यापी कहलाता है जिसका अर्थ है नियम ले वस्तुमाही या नियत वस्तु साचारी । व्यवसायास्मक उसे कहते हैं जो निश्चयात्मक हो । ऐसा मोदयापी और व्यवसायात्मक ज्ञान सम्यग्ज्ञान है। यहां 'प्रमेयव्यापी' इस पद से दिप रीत ज्ञान का निरास किया गया है और 'व्यवसायात्मक' पद से अन. ध्यवसाय तथा संशय ज्ञान का निवारण किया गया है । तापय शाह - 'पमेयवावगे ववसाय' त्या ,
સૂત્રાર્થ-જે પ્રમેયવ્યાપી અને વ્યવસાય સ્વભાવવાળુ નિશ્ચયાત્મકછે તે સમ્યકૃજ્ઞાન કહેવાય છે કે ૪૦ |
તવાથથદીપિકા–પહેલા સમ્મદર્શન સમ્યકજ્ઞાન સમ્યફચારિત્ર અને સમ્યકૃતપ એ ચતુષ્ટયતાને મોક્ષના કારણ કહ્યા હતા તેમાંથી સમ્મદર્શનનું સભેદ સ્વરૂપ કહેવામાં આવ્યું હવે સફજ્ઞાનના સ્વરૂપનું કથન કરીએ છીએ
જે પ્રમેય અર્થાત વરતને વ્યાપ્ત કરે તે પ્રમેયાપી કહેવાય છે. જેનો અર્થ છે નિયમથી વસ્તગ્રાહી અથવા નિયતવસ્તુસહચારી વ્યવસાયાત્મક તેને કહે છે જે નિશ્ચયાનક હેય. આવુ પ્રમેયવ્યાપી અને વ્યવસાયાત્મક જ્ઞાન સમ્યકજ્ઞાન છે. અહી પ્રમેયવ્યાપી એ પદથી વિપરીત જ્ઞાન અભિપ્રેત કરવામાં આવ્યું છે અને વ્યવસાયાત્મક પદથી અનધ્યવસાય તથા સંશયજ્ઞાનનું નિવારણ