________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.३९ सम्यग्दर्शनस्य द्वैविध्यनिरूपणम् ७४१ सम्मदंसणे अभिगम सम्मदसणेय' इति। तत् खल पूर्वछत्रपतिपादित स्वरूपं सम्यग्दर्शनं द्विविध मरगन्तव्यम् तद्यथा-निसर्गसम्यदर्शिनम्-अभिगम. सम्यग्दर्शनश्चति । तत्र-निसर्गः स्वभावः विशेषात्मपरिणामः अपरोपदेश उच्यते तस्माज्जायमानं सम्यग्दर्शन निसर्ग सम्यग्दर्शनं भवति । ज्ञानदर्शनोपयोगलक्षणस्याऽऽत्मनो जीवस्य अनादौ संसारकान्तारे परिभ्रमतः स्वकृतस्य कर्मणो बन्धनिकाचनोदयावलिका प्रवेशनिर्जरापेक्षतया नारक-तिर्यमनुष्य-देव भवग्रहणेषु नानापकारकं पुण्य-पापफलं सुख दुःखरूपमनुभवतो ज्ञानदर्शनोपयोग स्वाभाव्यात् तत्तत् परिणामाध्यवसाय स्थानान्तराणि प्राप्नुक्तोऽनादि मिथ्यादर्शनस्यापि परिणामविशेषात् तथाविधमपूर्वकरणं भवति येनाऽस्यात्मना उपदेश दिनैव
सम्यग्दर्शन दो प्रकार का है-निसर्गसम्बग्दर्शन और अभिगम सम्य ग्दर्शन । निसर्ग अर्थात् स्वभाव, आत्मा का विशेष परिणाम या परोपदेश का अभाव तात्पर्य यह है कि परोपदेश के विना ही जो सम्यग्दर्शन उत्पन्न होता है वह निसर्ग सम्पग्दर्शन कहलाता है। आत्मा ज्ञानदर्शन स्वभाव वाला है, अनादि संसार-अटवी में परिभ्रमण कर रहा है, अपने किये कर्म के बन्ध, निकाचन, उद्यावलिकाप्रवेश और निर्जरा की अपेक्षा से नारक तीर्यच मनुष्य और देव गतियों में पुण्य--पाप के नाना प्रकार के सुख-दुःख रूप फल को भोग रहा है, अपने ज्ञान-दर्शन-उपयोग स्वभाव के कारण विभिन्न प्रकार अध्यवसाय स्थानों को प्राप्त करता रहता है, ऐसा जीव यदि अनादि मिथ्या ष्ट हो तो भी परिणामविशेष से ऐसा अपूर्वकरण करता है कि उपदेश के विना ही उसे सम्यग्दर्शन પ્રતિપાદન કરવામાં આવ્યું. એમાંથી સમ્યક્દર્શનના સ્વરૂપનું પૂર્વસૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું. હવે તેના બે ભેદનું નિર્દેશન કરીએ છીએ
સમ્યક્દર્શન બે પ્રકારના છે નિસર્ગ સમ્યકદર્શન અને અભિગમસમ્યક દર્શન નિસંગ અર્થાત્ સ્વભાવ, આત્માનું વિશેષ પરિણામ અથવા પરિપદેશ નો અભાવ, તાત્પર્ય એ છે કે પારકાના ઉપદેશ વગરજ જે સમ્યકદર્શન ઉદ્દભવે છે તેને નિસર્ગ સમ્યકદર્શન કહેવાય છે. અમા, જ્ઞાન દર્શન સવભાવ વાળ છે, અનાદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યો છે, પોતાના કરેલા કર્મના બંધ નિકાચન ઉદયાવલિકા પ્રવેશ અને નિર્જરાની અપેક્ષાથી નારકી તીર્થંચ મધ્ય અને દેવગતિઓમાં પુણ્ય પાપના જુદા જુદા પ્રકારના સુખ દુઃખ રૂપ ફળને ભેગવી રહ્યો છે, પિતાના જ્ઞાન દર્શન ઉપગ સ્વભાવના કારણે વિભિન્ન પ્રકારના અધ્યવસાય સ્થાને પ્રાપ્ત કરતા રહે છે. આ જીવ જે અનાદિ મિથ્યાદૃષ્ટિ હોય તે પણ પરિણામવિશેષથી એવું અપૂર્વ કરણ