________________
QUO
नस्वास्त्र मूलम्-तं च पुण घउठिवहं, उग्गहईहावायधारणा भेयओ।१५। छाया-तच्च पुनश्चतुर्विधम्-अवग्रहे-हा ऽवाय-धारणा भेदतः ॥४५॥
तत्वार्थदीपिका-पूर्व तावद् इन्द्रियनिन्द्रियानिमित्तभेदात् मतिज्ञानस्य दैविध्यं प्रतिपादितम्, सम्पति-तस्यैव मतिज्ञानस्य चातुर्विध्यं मतिपादयितुमाह-'तं च पुणचउबिहे'-इत्यादि। तच्च पुनः पूर्वोक्तम्बरूपं मतिज्ञान चतुर्विधं बोध्यम्, अवग्रहहाऽवायधारणा भेदतः । तथा च-सांव्यवहारिक मतिज्ञानम्, प्रत्याक्षावग्रहरूपम्, ईहारूपम्, अवायरूपम्, धारणारूपञ्चेत्येवं चतुर्विधं भवति उघ-सामान्यतः 'अयं पुरुप.' इत्येवं रूपं ज्ञानमन्ग्रह उच्यते । ततः
नन्दीसूत्र में ही फिर कहा गया है-'इहा, अपोह विमर्श, मार्गणा गवेषणा, संज्ञा, मति, स्मृति, और प्रज्ञा, यह सब आभिनियोधिक ज्ञान हैं ॥४४॥
'तं च पुण चऊब्धिह इन्यादि
सूत्रार्थ-मतिज्ञान चार प्रकार का है-(१) अवग्रह (२) ईहा (३) अवाय और (४) धारणा ॥४५॥ __ तत्वार्थदीपिका-पहले इन्द्रियनिमित्तक और अनिन्द्रिनिमित्तक के भेद से मतिज्ञान के दो भेदों का प्रतिपादन किया जा चुका है, अब उसी के चार भेदों का प्रतिपादन करते हैं
पूर्वोक्त मतिज्ञान चार प्रकार का है-अवग्रह, इहा, अवाय और धारणा । परसामान्यग्राही दर्शनोपयोग के पश्चात् अपरसामान्य को ग्रहण करने वाला ज्ञान अथग्रह कहलाता है, जैसे-'यह पुरुष है।' अव.
નંદીસૂત્રમાં જ વળી કહેવામાં આવ્યું છે “હા, અપહ, વિમર્શ, માર્ગ ગવેષણા, સંજ્ઞા, મતિ, સ્મૃતિ અને પ્રજ્ઞા એ બધાં આમિનિબાધિકજ્ઞાન છે ૪૪
'तं च पुण चउविहं' त्याह
સવાથ–મતિજ્ઞાન ૪ પ્રકારના છે-(૧) અવગ્રહ (૨) ઈહ અવાય અને ધારણું. ૪૫ છે
તવાથથદીપિકા પહેલા ઈદ્રિયનિમિત્તક અને અનિદ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાનનાં બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેના ચાર ભેદેનું પ્રતિપાદન કરીએ છીએ
પૂર્વોકત મતિજ્ઞાન ચાર પ્રકારનાં છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. પરસામાન્યગ્રાહી દર્શને પગની બહાર અપર સામાન્યને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવગ્રહ કહેવાય છે જેમકે “આ પુરૂષ છે. અવગ્રહની પછી “આ દક્ષિણી