________________
तत्त्वार्थस्दै शब्ददिविषयेषु तीव्र 'ऽन्युत्कटोऽभिलाष इच्छा, अयं हि स्वदारेष्वपि निरन्तर भोगेच्छारूपः कामोत्तेजक बाजीकरणादि प्रयोगेषु, पामायाः खर्जनमिव भृशं काममोगशक्तिसंपादनेन कामभोगेच्छावन मित्यर्थः, अयमात्मनो मनोमालिन्य कारक पादतिचारः । तथाचो परविशाहकरणादयः पञ्च स्वदारसन्तोष. रूपस्य स्थू मैथुनविरविलक्षणस्य चतुर्थाऽणुव्रतस्याऽविचारा भवन्ति, तस्मात्-. चतुर्थाऽणुतिना परविवाहकरणादि पञ्चातिचारवर्जनपूर्वकं स्वदारसन्तोषत्रत ससक्तया परिपाल नीयम् । अन्यथा-एतेषां परविवाहकरणादीनां पञ्चातिचाराणां करणे सति चतुर्थाऽणुव्रतस्य भङ्गः प्रसज्येत । उक्तञ्च भगवताऽतिचार
(६) कामभोग की उत्कट अभिलाषा होना कामभोगतीव्राभिलाषविचार है । अपनी पत्नी के साथ अत्यधिक काम सेवन की इच्छा रखने से भी यह अतिचार होता है। कामोत्तेजक वाजीकरण आदि. प्रयोग करके, खाज को खुजलाने के जैसे खूध कामभोग की शक्तिस्लशादित करके कामभोग को इच्छा को बढाका भी कामभोगतीव्रा. चिलाष है। आत्मा और मन में मलीनता उत्पन्न करने के कारण घाह अतिचार है।
इस प्रकार ये परविवाहकरण आदि खदार सन्तोषरूप स्थूलमैथुनविरति लक्षण वाले चौथे अणुव्रत के अतिचार हैं। इस कारण चतुर्थ अणुव्रत के धारी को परविवाह करण आदि पांचों अतिचारों का वर्जन करके स्वदारसन्तोषव्रतका सम्यक् प्रकार से पालन करना चाहिए। अन्यथा परविचाहकरण आदि पांच अतिचारों का सेवन करने
, (૫) કમભેગની ઉત્કૃષ્ટ અભિલાષા થવી કામગતવાભિલાષ અતિચાર છે. પિતાની પત્ની સાથે વધારે કામસેવનની ઈચ્છા રાખવાથી પણ આ અતિચાર લાગે છે. કામોત્તેજક વાજીકરણ આદિ પ્રયોગ કરીને, ખરજવાને ખજવાળવાની ફક, કામગની ઘણી શક્તિ સંપાદન કરીને કામગની ઈચ્છાને વધારવી એ પણ કામભે ગતીવ્રાભિલાષ છે. આમ તેમજ મનમાં મલીનતાં ઉત્પન્ન કરવાના કારણે–આ અતિચાર છે.
આ રીતે આ પરવિવાહકરણ આદિ સવદારસંતોષ રૂપ રધૂ મિથુન વિરતિ લક્ષવાળા ચેથા અણુવ્રતના અતિચાર છે. આ કારણે ચોથા અણુવ્રતના ધારકે પરવિવાહરણ આદિ પાંચે અતિચારને પરિહાર કરીને સ્વદારયતષ વ્રતનું સભ્યપ્રકારથી પાલન કરવું જોઈએ. અન્યથા પરવિવાહકરણ આદિ પાંચ અતિચારોનું સેવન કરવાથી ચોથું અણુવ્રત ખંડિત (દૂષિત) થઈ જાય છે.