________________
६६
तत्त्वाने तत्परिहारविशुद्धिकं चारित्रं तत्सम्बन्धिविनयरूपः परिहारविशुद्धिक चारित्र विनयतप उच्यते । एवम्-सम्पति संसारे परिभ्रमति अनेनेति सम्परायः कपायादयः सुक्ष्मो लोभाऽवशेषरूपः सपशयो यत्र तत् सूक्ष्मसम्परायं तद्प यचारित्र तत्सम्बन्धि विनयतपः सूक्ष्मसम्परायचारित्रविनय तपः उच्यते । एवं-याथातथ्येन आ-समन्तात् यत् ख्यातं तीर्थकृभिरुपदिष्टम् कपायवर्जितं चारित्रं तद् यथाख्यातचारित्र तत्सम्बन्धि विनयतपो च्याख्यातचारित्रविनयतप उच्यते ॥ उक्त श्वौपपातिके ३० सुत्रे-'ले किंतं चरित्तविणए ? चरित्तविणए पंचविहे पण्णत्ते, तं जहा-सामाइयचरित्तविणए१ छेदोवट्ठावणियचरित्तविणए २ परिहारविलुद्धिथचरितविणए३ सुहमसंपरायचरित्तविणए४ अहक्खाशुचरित्तक्षिणए लेयं चरितविणए' इति अथ कोऽसौ चारित्रविनयः ? तपश्चर्या के द्वारा कर्म निर्जरा रूप विशुद्धि की जाती है, वह परिहार विशुद्धि चारित्र कहलाता है, उसका विनय परिहारविशुद्धि चारित्र विनय है। जिनके कारण जीव संसार में परिभ्रमण करता है, उन कषायों को सम्पराय कहते हैं। जिस चारित्र की दशा में सम्पराय सूक्ष्म लोमांश के रूप में शेष रह जाता है, उस चारित्र को सूक्ष्मसाम्पराय कहते हैं। सूक्ष्मलाम्पराय चारित्र का विनय सूक्ष्म साम्पराय चारित्र विनय कहलाता है। तीर्थकर भगवान ने यथार्थ रूप से जो चारित्रनिष्कपाय रूप कहा है, यह यथाख्यात चारित्र है। उसका विनय यथाख्यात चारित्राविनय कहलाता है । औपपातिक सूत्र के तीसवें सूत्र में कहा है
प्रश्न-चारित्र विलय के कितने भेद हैं ?
उत्तर-धारित्र विनय के पांच भेद हैं-(१) सामायिक चारित्र विनय વિનય છે જે ચારિત્રમાં પરિહાર નામક તપશ્ચર્યા દ્વારા કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે, તેને વિનય પરિહાર વિશુદ્ધચરિત્ર વિનય છે. જેના કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરય કહે છે. જે ચારિત્રની દશામાં સમ્પરાય સૂફમ-લેભાંશના રૂપમાં જ શેષ રહી જાય છે તે ચારિત્રને સૂમસાંમ્પરાય કહે છે. સૂકમસામ્પરાય ચારિત્રને વિનય સૂક્ષ્મસમ્પરાય ચારિત્ર વિનય કહેવાય છે. તીર્થકર ભગવાને યથાર્થ રૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાય રૂપ કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર છે. તેને વિનય યથાખ્યાત ચારિત્ર વિનય કહેવાય છે. પપાતિકસૂત્રનાં ત્રીસમાં સૂત્રમાં કહેલ છે-- પ્રશ્ન- ચારિત્ર વિનયના કેટલાં ભેદ છે ? ઉત્તર–ચારિત્ર વિનયના પાંચ ભેદ છે-(૧) સામાયિકારિત્ર વિનય